For Daily Alerts

DC vs SRH: હૈદરાબાદે દિલ્હીને આપ્યો 163 રનનો લક્ષ્યાંક
દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આજે આઈપીએલની 11 મી મેચ રમાઇ રહી છે. દિલ્હીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીની ટીમમાં આજે દિગ્ગજ ખેલાડી ઇશાંત શર્મા ઈજામાંથી સ્વસ્થ થયા પછી પાછા આવી રહ્યો છે.
દિલ્હી કેપિટિલે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. હૈદરાબાદે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 162 રન બનાવ્યા હતા. દિલ્હીએ જીતવા માટે 163 રન બનાવવાના રહેશે.
આ પણ વાંચો: DC vs SRH: દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો લીધો નિર્ણય
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો
Comments
IPL 2020 ipl cricket hyderabad delhi sunrisers hyderabad Delhi Capitals sports srh dc આઇપીએલ ક્રિકેટ હૈદરાબાદ દિલ્હી સનરાઇઝર્સ હૈદરાબાદ સ્પોર્ટસ ડીસી
English summary
DC vs SRH: Hyderabad gave Delhi a target of 163 runs
Story first published: Tuesday, September 29, 2020, 21:51 [IST]