Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આ અભિનેત્રીની અદાઓ પર ફિદા છે ચેમ્પિયન બ્રાવો, કરી રહ્યા ડેટ

કેરેબિયન ક્રિકેટર બ્રાવો આઇપીએલ સીઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યા છે. આ સીઝનમાં તેમને મુંબઈ વિરુદ્ધ શાનદાર ઇંનિંગ રમીને જીત અપાવી હતી.

કેરેબિયન ક્રિકેટર બ્રાવો આઇપીએલ સીઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યા છે. આ સીઝનમાં તેમને મુંબઈ વિરુદ્ધ શાનદાર ઇંનિંગ રમીને જીત અપાવી હતી. બ્રાવોએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને લખ્યું કે જયારે હરભજન, કોહલી અને રાહુલ, આ ગીત પર ડાન્સ કરે ત્યારે સારું લાગે છે.

બ્રાવોએ હાલમાં વિરાટ કોહલીના ખુબ જ વખાણ કર્યા અને કહ્યું કે તેઓ ક્રિકેટના ક્રિસ્ટીયાનો રોનાલ્ડો છે. બ્રાવોએ કહ્યું કે તેઓ પોતાના નાના ભાઈ ડેરેનને કહે છે કે તેઓ કોહલીને જોઈને રમે. બ્રાવોએ કહ્યું કે કોહલીમાં રન માટે ભૂખ ગજબની છે. મેદાનમાં તેઓ જે ઉત્સાહ સાથે રમે છે તે જોવાલાયક છે. બ્રાવો સાથે એક બીજી પણ ખબર જોડાઈ છે કે તેઓ અભિનેત્રી નતાશાને ડેટ કરી રહ્યા છે.

નતાશા સ્ટેડિયમમાં પણ જોવા મળી

નતાશા સ્ટેડિયમમાં પણ જોવા મળી

બંને સ્ટાર કોફી શોપમાં જોવા મળ્યા હતા. એટલું જ નહીં પરંતુ નતાશા સ્ટેડિયમમાં પણ જોવા મળી હતી.

ગર્લફ્રેંડ રેજીમાં રામજીત સાથે બ્રેકઅપ

ગર્લફ્રેંડ રેજીમાં રામજીત સાથે બ્રેકઅપ

બ્રાવોનું તેની ગર્લફ્રેંડ રેજીમાં રામજીત સાથે બ્રેકઅપ થઇ ચૂક્યું છે. ત્યારથી આ બંને એકબીજાની નજીક આવી ચુક્યા છે.

મિસ ઇન્ડિયા ખિતાબ જીતી ચુકી નતાશા

મિસ ઇન્ડિયા ખિતાબ જીતી ચુકી નતાશા

નતાશા વર્ષ 2006 દરમિયાન મિસ ઇન્ડિયા ખિતાબ જીતી ચુકી છે.

ટોપલેસ ફોટોને કારણે ચર્ચામાં રહી ચુકી છે

ટોપલેસ ફોટોને કારણે ચર્ચામાં રહી ચુકી છે

પોતાની ટોપલેસ ફોટોને કારણે નતાશા ચર્ચામાં રહી ચુકી છે. નતાશાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની હોટ, સેક્સી અને બિકીની ફોટોથી ભરાયેલું છે.

જસ્ટ ફ્રેન્ડ

જસ્ટ ફ્રેન્ડ

નતાશા બ્રાવોને ખાલી પોતાનો મિત્ર જ ગણાવે છે. નતાશા ઘણીવાર આઇપીએલ મેચો જોવા જઈ ચુકી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X