IPL Filnal 2023 ;ચેન્નઇની જીત પર ગુગલ સીઇઓ સુંદર પિચાઇએ કહ્યુ કે, ગુજરાતને ટાઇટંસને લઇને શુ કર્યુ ?
Sunadar Pichai On IPL 2023 Final: ચેન્નઇ સુપર કિગ્સ ને પાચમી વાર આઇપીએલની ફાઇનલ મેચ જીતી લીધી છે. રોમાંચક મુકાબલામાં ચેન્નઇ સિપર કિગ્સે ગુજરાત ટાઇટંસને 5 વિકેટે હાહ આપી હતી. ધોનીના સમર્થક ફક્ત આમ લોકો જ નથી પરંતુ ઘણા મોટા લોકો પણ પણ છએ. તેમાના એક ગુગલના સીઈઓ સુંદર પિચાઇ જે ખુદને ચેન્નઇ કિગ્સને શુભકામના આપવાથી ના રોકી શક્યા.

ચેન્નઇ સુપર કિગ્સે જ્યારે આઇપીએલમાં ઐતિહાસીક જીત મેળવી તો Google ના સીઇઓ સુંદર પિચાઇ Sunadar Pichai અ શુભકામના આપી હતી. સુંદર પિચાઇએ ટ્વીટ કરીને કહ્યુ કે શુ ફાઇનલ હતી ગ્રેટ ટાટા આઇપીએલ હમેશાની જેમ સીએસકેને શુભકામના, ગુજરાત ટાઇટંસ આગામી વર્ષે વધારે મજબુત થઇને આવશે.












Click it and Unblock the Notifications
