For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીલંકાના વિરુદ્ધ ટી 20 સીરીજ માટે હાર્દીક પાડ્યા કેપ્ટન, રોહીત શર્મા નથી ફીટ

ભારતીય ટીમ ટી 20 સિરીજ શ્રીલંકા સામે રમશે. તેના માટે ભરાતીય ટીમની જાહેરાત કરવમાં આવશે તેની સાથે જ ટી20 કેપ્ટનની પણ જાહેરાત કવરામાં આવશે. હાર્દીક પાંડ્યાને આગામી સીરીજ માટે કેપ્ટન બનાવી શકે છે.

|
Google Oneindia Gujarati News

બાંગ્લાદેશમાં ટેસ્ટ સીરીજમાં 2-0 થી જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે શ્રીંલકા સામે રમવા માટે તૈયાર છે. શ્રીલંકાની ટીમ જાન્યુઆરીમાં પહેલા સપ્તાહમાં ભારતના પ્રવાસે આવશે. જ્યાં બંને ટીમ વચ્ચે 3 ટી 20 અને 3 વન ડે મેચોની સીરિજ રમશે. ટી 20 સીરીજ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે. ટીમ પસંદગી પહેલા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે. શ્રીલંકા વિરુદ્ધ ઘરેલી ટી20 સીરીજ માટે હારિદ પાંડ્યાને ટીમનો કેપ્ટન બનાવામાં આવ્યા છે.

CRIKET

રિપર્ટ્સ અનુસાર ચતન શર્માની આગેવાનીમાં પસંદગી સમિતિએ ટીમ ઇનિડાયાની પસંદગી કરશે. રોહિત શર્માની આગેવાનીમાં ગેરહાજરીમાં હાર્દીક પાંડ્યા ટી 20 સીરીજ માટે કેપ્ટન નિયુક્ત કરવામાં આવી શકે છે. આ સિવાય કે.એલ. રાહુલને ટીમની બહાર કરવામાં આવી શકે છે, જે ટીમ ઇન્ડિયાના ઉપસકેપ્ટન છે, તેમ છતા કેએલ રાહુલની ટી20 સીરીજમાથી બહાર કરવામાં આવી શકે છે. કેએલ રાહુલ ટી20 વિશ્વ કપ પહેલાથી જ આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યા છે.

તમને જણાવી દઇએ શ્રીલંકા ટી 20 સીરીજ માટે ટીમ ના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીને પણ આરામ આપવામમાં આવશે. તો વનડે સીરીજ માટે ફરી ટીમમાં પસંદગી કરવામાં આવી શકે છે. હાર્દીક પાંડ્યાની અનુભવી ઓલરાઉન્ડરને ભારતીય ટીમના ટી 20 ફોર્મેટ માટે કેપ્ટન નિયુક્ત કરવાામાંની અટકળો તેજ છે. ટી 20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ભારતની હાર બાદથી રોહીત શર્મા વન ડે અને ટેસ્ટ ના કેપ્ટન તરીકે રાખવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. હાર્દીક પાંડ્યા ટી20 વિશ્વકપ બાદ થયેલી ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સીરીજ માટે ટીમના કેપ્ટની નિયુક્તી કરવામાં આવી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Hardik will be the captain in the T20 series between Sri Lanka and India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X