સદી ફટકારવાનો રેકોર્ડ અમલાના નામે, કોહલીને રાખી દીધો પાછળ
મેલબર્ન, 3 માર્ચ: ભલે ભારતની સામે દક્ષિણ આફ્રિકા ટાય ટાય ફીસ થઇ ગઇ હોય પરંતુ દક્ષિણ આફ્રિકાના સલામી બેટ્સમેન હાશિમ અમલાનું ધમાકેદાર પ્રદર્શન ચાલુ છે. અમલાએ આયર્લેંડની વિરુદ્ધ જોરદાર સદી ફટકારી વિશ્વ રેકોર્ડ બનાવી દીધો છે.

આપને જણાવી દઇએ કે વિરાટ કોહલીને આ રેકોર્ડ બનાવવા માટે 133 પારીઓમાં પરસેવો પાડવો પડ્યો હતો, જ્યારે અમલાએ માત્ર 108મી વનડે પારીમાં આ પરાક્રમ કરી બતાવ્યું છે. અત્રે નોંધનીય છે કે આયર્લેંડની વિરુદ્ધ અમલાએ 128 બોલ પર 16 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 159 અમલાનો બેસ્ટ સ્કોર પર છે.












Click it and Unblock the Notifications
