For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમલા કહ્યું કે તે ક્યારેય ડી વિલિયર્સેની જેમ બેટિંગ ના કરી શકે.

હાશિમ અમલા તેમના જબરદસ્ત બેટિંગ માટે જાણીતા છે, પરંતુ તેઓ એવું માને છે કે તેઓ ડી વિલિયર્સે જેમ બેટિંગ નથી કરી શકતા.

By Chhatrasingh Bist
|
Google Oneindia Gujarati News

દક્ષિણ આફ્રિકન બેટ્સમેન એબી ડી વિલિયર્સ અને હાશિમ અમલા તેમના જબરદસ્ત બેટિંગ માટે જાણીતા છે, પરંતુ કિંગ્સ ઈલેવન ઓપનર હાશિમ અમલા તેની બેટિંગ ની ટેકનોલોજી પર આધાર રાખે છે તેના આધારે જ તે બેટિંગ કરી શકે છે, તે પોતાને એબી ડી વિલિયર્સની જેમ રિવર્સ ફ્લિક મારવા માટે અસમર્થ બતાવે છે. આમલા કહે છે કે હું ક્યારેક પણ તેજ બોલરની સામે રિવર્સ ફ્લિક ફટકો મારવાનો પ્રયાસ ન કરીશ. મેચ દરમિયાન, તે જે શોટ રમવાનુ પ્રયાસ કરે છે તેના માટે તે ઘણો અભ્યાસ કરે છે. તેઓ કહે છે ટી 20માં રેમ્પ શોટ વધુ લોકપ્રિય છે. પરંતુ હું જ્યારે પણ પ્રેક્ટિસ છુ ત્યારે મારા શોટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરૂ છુ

ipl

કેપ્ટન મેક્સવેલની સરાહના કરતા હાશિમ અમલાએ જણાવ્યું હતું કે તેઓ હંમેશા તેના વરિષ્ઠ ખેલાડીઓનો અનુભવ શેર કરે છે અને તેમની વાતો પણ સાંભળે છે. કેપ્ટન મેક્સવેલ હંમેશા હળવા મૂડમાં રહે છે, તે બધા ખીલાડીઓને કહે છે કે પોતાના પર વિશ્વાસ મૂકીને તેઓ તેમની રમત રમે. હાશિમ અમલા કહે છે કે મેક્સવેલ એક જબરદસ્ત ખેલાડી છે. જો તે સારી રમત રમે તો તે તદ્દન વિનાશક હોઈ શકે છે. તેમને વધુમાં ચર્ચા કરતા જણાવ્યું હતું કે મુરલી વિજયની ગેરહાજરી તેમણી ટીમ માટે જંગી નુકસાનજનક થઇ શકે છે. પરંતુ તે અન્ય ખેલાડીઓ માટે એક તક છે.

Read also : IPL10- પંજાબએ બેંગલોરને 8 વિકેટથી હરાવ્યો Read also : IPL10- પંજાબએ બેંગલોરને 8 વિકેટથી હરાવ્યો

તેમણે જણાવ્યુ કે વિજય ખૂબ જ સારો ખેલાડી છે, તે આઈપીએલમાં ઉપયોગી સાબિત થઇ શકે. પરંતુ તેઓ ટીમમાં ન હોવુ એ અન્ય ખેલાડીઓ માટે એક તક હોઇ શકે, કે તે તેમણી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમણે વિશ્વાસ છે કે તેમણી ટીમ સારી રમત રમશે. ટીમ દ્રષ્ટિએ તેઓ કોઈ પણ મોટી ટીમને હરવી શકે છે. ત્યાજ મેક્સવેલ તેમના ભૂતપૂર્વ કપ્તાન વિરેન્દ્ર સેહવાગ વિશે કહે છે, અમે બધા જાણીએ છીએ કે વિરેન્દ્ર સેહવાગ તેમના સમયના જબરદસ્ત બેટ્સમેન રહી ચુક્યા છે. તે ક્યારેક કોઇને પણ ખાસ પ્રકારમાં રમવા માટે દબાણ નથી કરતા. તેમણે નોંધ્યું છે કે તેઓ દરેક ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા હતા. તે ખેલાડીઓને તેમની રમત પોતે જોવા માટે કહે હતા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Hashim Amla and AB de Villiers are champion players in their own right but the Kings XI Punjab opener says that he will stick to his own style.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X