World Cup 2019: ભારતે ઑસ્ટ્રેલિયાને 36 રનથી હરાવ્યું

આજે વર્લ્ડ કપ 2019 ટુર્નામેન્ટની બે ધુરંધર ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. ભારત અને ઓસ્ટ્રેલિયા આજે સામસામે હશે.

આજે વર્લ્ડ કપ 2019 ટુર્નામેન્ટની બે ધુરંધર ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. ભારત અને ઓસ્ટ્રેલિયા આજે સામસામે હશે. આપને જણાવી દઈએ કે ભારત બે વાર વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે, જયારે ઓસ્ટ્રેલિયા 5 વાર વર્લ્ડ કપ ચેમ્પિયન છે. લંડનના ઓવેલમાં હાઈપ્રોફાઈલ ટક્કર જોવા મળશે. ટીમ ઇન્ડિયા જ્યાં પેહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને આગળ આવ્યું છે. ત્યારે ઓસ્ટ્રેલિયા પણ અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડીઝને હરાવીને આવ્યું છે. બંને ટીમો પોતાનો વિજય રથ આગળ વધારવા માટે તત્પર છે.

આ પણ વાંચો: કુલ્ટર નાઈલે ચોગ્ગા છગ્ગા તો વરસાવ્યા પરંતુ 4 રનથી વર્લ્ડ રેકોર્ડ ચૂક્યા

ભારતે ટોસ જીત્યો

ભારતે ટોસ જીત્યો

ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે બંને ટીમના કેપ્ટન પહેલા બેટિંગ કરવા માંગતા હતા આ પીચ પર 280 રન આરામથી બની શકે છે

ટીમ ઇન્ડિયાને આઉટડોરમાં વધારે પ્રેક્ટિસ કરવાનો સમય નથી મળ્યો

ટીમ ઇન્ડિયાને આઉટડોરમાં વધારે પ્રેક્ટિસ કરવાનો સમય નથી મળ્યો

આ મેચ માટે ટીમ ઇન્ડિયાને આઉટડોરમાં વધારે પ્રેક્ટિસ કરવાનો સમય નથી મળ્યો. શુક્રવારે વધારે વરસાદને કારણે મેદાન પર તેઓ પ્રેક્ટિક કરી શક્યા ના હતા. શનિવારે કેટલાક ખેલાડીઓ ઘ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી, જેમાં રોહિત શર્મા, મહેન્દ્ર સિંહ ધોની, શિખર ધવન, ભુવેશ્વર કુમાર અને વિજય શંકર જેવા ખેલાડીઓ શામિલ છે. જયારે કેપ્ટન વિરાટ કોહલી આરામ કરતા જોવા મળ્યા હતા. જયારે બીજી બાજુ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ઘ્વારા જોરદાર પ્રેક્ટિસ કરવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયન ટીમમાં નિરાશા

ઓસ્ટ્રેલિયન ટીમમાં નિરાશા

ઓસ્ટ્રેલિયન ટીમમાં નિરાશા જોવા મળી રહી છે કારણકે નેટ પ્રેક્ટિસ દરમિયાન તેમના બોલરને માથામાં ઇજા પહોંચી. ખાસ કરીને ઑસ્ટ્રેલિયાના સૌથી અગત્યના બેટ્સમેન ડેવિડ વોર્નર થોડા અસ્થિર છે કારણકે ડેવિડ વોર્નરે જ શોટ માર્યો હતો. જેને કારણે બોલરને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે.

ઓસ્ટ્રેલિયન ટીમ

ઓસ્ટ્રેલિયન ટીમ

ઓસ્ટ્રેલિયન ટીમ હાલમાં ખુબ જ જબરજસ્ત ફોર્મમાં જોવા મળી રહી છે જયારે ભારતને પણ વર્લ્ડ કપ જીતવા માટેનું પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યું છે. તેવી સ્થિતિમાં આજનો આ મુકાલબો ખુબ જ રોચક બનશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X