IND vs ENG: એન્ડ્રૂ સ્ટ્રોસે કહ્યું- બહાના છોડો, આપણી બેટિંગ જ ખરાબ હતી

IND vs ENG: એન્ડ્રૂ સ્ટ્રોસે કહ્યું- બહાના છોડો, આપણી બેટિંગ જ ખરાબ હતી

ભારતમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનોનો ફ્લૉપ શો સતત યથાવત છે. ઈંગ્લિશ મીડિયા અને પૂર્વ ક્રિકેટરોએ આ ખરાબ બેટિંગની પાછળ કંઈકને કંઈક બાહરી કારણ શોધી લીધાં હતાં પરંતુ હવે અમદાવાદની ચોથી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં જેવી રીતે ઈંગ્લિશ બેટ્સમેનોનો બેટિંગ ક્રમ ધરાશાયી થયો તે બાદ પૂર્વ દિગ્ગજ ક્રિકેટરોએ પણ ટીમને વખોડી કાઢી છે.

ind vs eng

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટોડિયમમાં ચોથી ટેસ્ટ મેચ દરમ્યાન ઈંગ્લિશ ટીમ પહેલી ઈનિંગમાં માત્ર 205 રને ઑલ આઉટ થઈ ગઈ. જો રૂટે જ ટૉસ જીત્યો હતો અને પોતાના મન મુજબ પહેલાં બેટિંગ કરવાનો ફેસલો લીધો હતો. આ દરમ્યાન માત્ર બેન સ્ટોક્સ અને ડેન લૉરિંસ જ થોડો સંઘર્ષ દેખાડી શક્યા હતા જેમણે ક્રમશઃ 55 અને 46 રનની ઈનિંગ રમી હતી.

હવે આ મામલે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એન્ડ્રૂ સ્ટ્રૉસે બેટ્સમેનના પરફોર્મસની આલોચના કરી છે અને કહ્યું કે, 'ઈંગ્લેન્ડ પાસે હવે કંઈ બહાનું બચ્યું ના હોવું જોઈએ. ભારતની બોલિંગ ખુબ સારી રહી હતી. આપણે અહીં પહેલેથી જ ક્વૉલિટી બોલિંગની ઉમ્મીદ રાખીને આવ્યા હતા. પરંતુ તમે સચ્ચાઈ છુપાવી ના શકો. આ પરિસ્થિતિમાં ઈંગ્લેન્ડની બેટિંગ બુલકુલ પણ યોગ્ય નથી આ સચ છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X