For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs Ban: મેચ પહેલા ભારતને લાગી શક્તો હતો. મોટો ઝાટકો, કોહલી અને ચહલમાં જંગ, વિરાટે માંગી માફી

બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ પહેલા ભારતીય ટીમના ખેલાડીઓએ ભારે પ્રેક્ટીસ કરી હતી. વરસાદ પડવાને લીધે વિરાટ કોહલીથી લઇને કે.એલ રાહુલે પણ ઇન્ડોર પ્રેક્ટીસ કરી હતી. આર અશ્વીન અન યુજવેંદ્ર ચહલે લાંબા સમય સુધી બેટ્સમેનોને અલગ અળ

|
Google Oneindia Gujarati News

બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ પહેલા ભારતીય ટીમના ખેલાડીઓએ ભારે પ્રેક્ટીસ કરી હતી. વરસાદ પડવાને લીધે વિરાટ કોહલીથી લઇને કે.એલ રાહુલે પણ ઇન્ડોર પ્રેક્ટીસ કરી હતી. આર અશ્વીન અન યુજવેંદ્ર ચહલે લાંબા સમય સુધી બેટ્સમેનોને અલગ અળગ પ્રકારની બોલિગ કરીને પ્રેક્ટીસ કરી હતી. ચહલ અને કોહલી વચ્ચે પ્રેક્ટીસમાં મુકાબલો જોવા મળ્યો હતો.

chahl

યુજવેદ્ર ચહલ વિરાટ કોહલીે શૉટ પર ઇજાગ્રસ્ત થઇ જાત, પરંતુ સમયસર તેણે પોતાનો હાથ પરત લઇ લેતા બચી ગયો હતો. ચહલની બોલિંગ પર કોહલીએ જોરદાર શોટ માર્યો હતો. આ શોટથી બચવા માટે ચહલે પોતાનો હાથ પાછળ લઇ લેતા બોલ તેની બાજુમાથી નીકળી ગયો. ત્યાર બાદ વિરટ કોહલીએ માફી પણ માંગ હતી. ચહલને બાંગ્લાદેશ વિરુદ્ધ તક મળી શકે છે. બીજી બાજુ રાહુલ પણ ફોર્મમાં પરત ફરવા પ્રયાસ કરી રહ્યો છે.

પ્રેક્ટીસ દરમિયાન ઘણીવાર ખેલાડી ઇજાગ્રસ્ત થઇ જાય છે.
ઘણી વાર મેચ પહેલા ખેલાડી મેચ પહેલા પ્રેક્ટીસમાં જ ઇજાગ્રસ્ત થઇ જાય છે. ભારતીય ખેલાડી સાથે પણ આ પ્રાકરની ઘટના બને છે. જેની અસર મેચ પર પણ પડે છે. વર્લ્ડ કપની આ મેચમાં ભારતીય ટીમ નહી ઇચ્છે કે, તેનો કોઇ પણ ખેલાડી ઘાયલ થાય અને ટીમની બહાર થઇ જાય. બાંગ્લાદેશ વિરુદ્ધ કેપ્ટન રોહીત શર્મા ટીમના મુખ્ય સ્પિનર યુજવેંદ્ર ચહલ પર દાવ લગાવી શકે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
India-Bangladesh match today in T20 World Cup match
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X