ભારતીય ફાસ્ટ બોલર ઇરફાન પઠાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃતિ

લાંબા સમયથી ભારતીય ટીમની બહાર રહેલા ફાસ્ટ બોલર ઇરફાન પઠાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ઇરફાન પઠાણ 2003 માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ થયો હતો અને તે

લાંબા સમયથી ભારતીય ટીમની બહાર રહેલા ફાસ્ટ બોલર ઇરફાન પઠાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ઇરફાન પઠાણ 2003 માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ થયો હતો અને તેણે 19 વર્ષની વયે શરૂઆત કરી હતી. તેની બોલિંગ એવી હતી કે તેની તુલના પાકિસ્તાનના વસીમ અકરમ સાથે કરવામાં આવી હતી. ઇરફાન પઠાણની સ્વિંગે તેને વિશ્વનો સૌથી ખતરનાક બોલર બનાવ્યો હતો.

Irfan Pathan

તેની કારકિર્દીની સૌથી શ્રેષ્ઠ ક્ષણો 2006 ની શરૂઆતમાં આવી હતી જ્યારે તેણે પાકિસ્તાનના સલમાન બટ્ટ, યુનુસ ખાન અને મોહમ્મદ યુસુફને કરાચી ટેસ્ટમાં સનસનાટીભર્યા હેટ્રિક માટે આઉટ કર્યો હતો. ઇરફાન એકમાત્ર બોલર છે જેણે ટેસ્ટ મેચની પહેલી ઓવરમાં હેટ્રિક લીધી હતી.

આ પણ વાંચો: FACT CHECK: શું સેનાના જવાને અસમમાં મહિલા પ્રદર્શનકારીના કપડાં ખેંચ્યા? જાણો ફોટાનુ સત્ય

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X