ભારત પાસે અત્યારે બે હિરો છે, બંનેને જલ્દી આઉટ કરીને મેચ જીતવા માંંગે છે હારિસ રઉફ

ટી 20 વર્લ્ડ કપ પહેલા એશિયા કપ ભારત અને પાકિસ્તાન ક્રિકેટ પ્રેમીઓ માટે મુકાબલાની સોગાત લઈને આવી છે. આ એજ એશિયા કપ છે જે બંધ હાલતમાં હતો પરંતુ હવે જ્યારે આ મુકાબલો શરૂ થયો છે ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે કમ સે કમ બે અ

ટી 20 વર્લ્ડ કપ પહેલા એશિયા કપ ભારત અને પાકિસ્તાન ક્રિકેટ પ્રેમીઓ માટે મુકાબલાની સોગાત લઈને આવી છે. આ એજ એશિયા કપ છે જે બંધ હાલતમાં હતો પરંતુ હવે જ્યારે આ મુકાબલો શરૂ થયો છે ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે કમ સે કમ બે અને વધુમાં વધુ ત્રણ મુકાબલા જોવા મળશે. આજે વધુ એક મુકાબલો દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ માં જોવા મળશે.

ફાસ્ટ બોલરે જણાવ્યું હતું કે બાબર આઝમ એન્ડ કંપની આ વાતને સમજે છે કે, ભારત પાસે હાર્દિક પંડ્યા અને સૂર્ય કુમાર યાદવ ના રૂપમાં બે ફોર્મમાં ચાલી રહેલા બેસ્ટમેન છે. અને જો તેમની ટીમ મેચમાં પકડ બનાવા માગતી હોય તો તે ભારત ને સંઘર્ષમાં માંગતી હોય તો આ બંને ખેલાડીઓને જલ્દી આઉટ કરવા પડશે. પોતાની ફાસ્ટ બોલિંગ દ્વારા ઘણા ફેન બનાવી ચૂકેલા હારીશે જણાવ્યું હતું કે ભારત પાસે બે મુખ્ય ખેલાડી છે અને હાર્દિક પંડ્યા અને સુર્યાકુમાર આપણું ધ્યાન તેમની વિકેટ જલ્દી મેળવવા પર રાખવું પડશે જે આ બંને ખેલાડી રન બનાવતા પહેલા થોડોક સમય લે છે જેનો આ સમય ન આપવામાં આવે હું તે વિકેટ જલ્દી દેવી એ આપણું લક્ષ હોવું જોઈએ

ટીમ ઇન્ડિયા અત્યારે બે હીરો છે

ટીમ ઇન્ડિયા અત્યારે બે હીરો છે

ફાસ્ટ બોલર જણાવ્યું હતું કે બાબર આઝમ એન્ડ કંપની આ વાતને સમજે છે કે ભારત પાસે હાર્દિક પંડ્યા અને સૂર્ય કુમાર યાદવ ના રૂપમાં બે ફોર્મમાં ચાલી રહેલા બેસ્ટમેન છે અને જો તેમની ટીમ મેચમાં પકડ બનાવી હોય તો ભારતને સંઘર્ષ બનાવવા માંગતી હોય તો આ બંને ખેલાડીઓને જલ્દી આઉટ કરવા પડશે પોતાની ફાસ્ટ બોલિંગ દ્વારા ઘણા ફેન બનાવી ચૂકેલા હા હરીશ એ જણાવ્યું હતું કે તેની પાસે મુખ્ય ખેલાડી બે મુખ્ય ખેલાડી છે અને હાર્દિક પંડ્યા આપણું ધ્યાન તેમની વિકેટ જલ્દી મેળવવા પર રાખવું પડશે જે આ બંને ખેલાડી રન બનાવતા પહેલા થોડોક સમય લે છે જેનો આ સમય ન આપવામાં આવે હું તે વિકેટ જલ્દી દેવી એ આપણું લક્ષ હોવું જોઈએ

હાર્દિક પંડ્યા હીરો હતો

હાર્દિક પંડ્યા હીરો હતો

આપને જણાવીએ કે ભારતની ટીમે પાછળની મેચમાં બંને મેચો જીતી લીધી છે. પાકિસ્તાનને હરાવ્યા બાદ અંક વિરુદ્ધ પણ જીતી ચૂકી છે. હાર્દિક પંડ્યા હીરો હતો બીજા મુકાબલામાં ભારતની નૈયા પાર લગાવી હતી. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ સાથે મળીને 98 રનની ભાગીદારી નોંધાવી હતી

બીજી મેચમાં સૂર્યકાંત યાદવ

બીજી મેચમાં સૂર્યકાંત યાદવ

આ બંને ખેલાડીઓ પર ફરી એકવાર સૌની નજર રહેશે. ભારત પાકિસ્તાન વિરુદ્ધ નામ પહેલા રવિન્દ્ર જાડેજાના રૂપમાં મોટો ઝટકો લાગ્યો છે. જે વર્લ્ડ કપ પહેલા તેની બહાર થઈ શકે છે. તે પોતાના સર્જરી કરાવશે તેને અક્ષર પટેલ સાથે રિપ્લેસ કરવામાં આવશે કઈ જગ્યાએ પાકિસ્તાન સામેની મેચમાં ઉતારવામાં આવશે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X