આઇપીએલ 10 : પૂણેએ બેંગલોરને 27 રનથી હરાવ્યો!

Subscribe to Oneindia News

આઇપીએલ 10 ની આજે છે 17મી મેચ જે બેંગલુરૂમાં રમાઇ રહી છે. આ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસ વચ્ચે રમાઇ રહી છે. બેંગલુરૂમાં આવેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમ હાલ મોટી સંખ્યામાં લોકો આ મેચને માણવા માટે ઉમટી પડ્યા છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ વિગતો આપતા રહીશું.

IPL

Update :

 • આઇપીએલ 10 17માં મુકાબલામાં રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસ રોયલ ચેલેન્જર્સ બેંગલોરેને 27 રને હરાવ્યું હતું.
 • રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસના 162 રનના ટાર્ગેટનો પીછો કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 20 ઓવરમાં 9 વિકેટે 134 રન જ બનાવી શક્યા હતાં.
 • પૂણે તરફથી બેન સ્ટોક્સ અને શાર્દુલ ઠાકુરે સૌથી વધુ 3-3 વિકેટ લીધી હતી.
 • બેંગલોરની 8 મી વિકેટ પડી.સુલેમાન બદ્રી 0 રને જયદેવ ઉનડકટની ઓવરમાં આઉટ
 • બેંગલોરની 7મી વિકેટ પડી.સ્ટુઅર્ટ બિન્ની 18 રને શાર્દુલ ઠાકુરની ઓવરમાં આઉટ.
 • બેંગલોરની 6મી વિકેટ પડી.પવન નેગીન 10 રને આઉટ.
 • બેંગલોરની 5મી વિકેટ પડી.શેન વોટસન 14 રને આઉટ.
 • કેદાર જાધવ 18 રને ઉનડકટની ઓવરમાં બોલ્ડ આઉટ.
 • બેંગલોરની કેદાર જાધવના રૂપમાં ચોથી વિકેટ પડી.
 • બેંગલોરની ત્રીજી વિકેટ પડી. એબી ડી વિલિયર્સ 29 રને આઉટ .
 • રોયલ ચેલેન્જર્સ બેંગલોરની બીજી વિકેટ પડી. વિરાટ કોહલી 28 રને બેન સ્ટોક્સની ઓવરમાં આઉટ 
 • રોયલ ચેલેન્જર્સ બેંગલોરની પ્રથમ વિકેટ પડી.મનદિપ સિંહ 0 રને શાર્દુલ ઠાકુરની ઓવરમાં આઉટ.
 • આઇપીએલ 10 17મા મુકાબલામાં રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસએ  રોયલ ચેલેન્જર્સ બેંગલોરને જીતવા માટે 162 રનનો ટાર્ગેટ આપ્યો છે.
 • રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી શ્રીનાથ અરવિન્દ અને એડમ મિલનેએ 2-2 વિકેટ લીધી હતી.
 • પણેની 8મી વિકેટ પડી.મનોજ તિવારી 27 રન બનાવીને રન આઉટ.
 • પણેની 7મી વિકેટ પડી.એડમ મિલનેની ઓવરમાં શાર્દુલ ઠાકુર એબી ડી વિલિયર્સ દ્રારા કેચ આઉટ.
 • પણેની 6મી વિકેટ પડી.બેન સ્ટોક્સ 2 રને બનાવીને આઉટ.
 • પણેની 5મી વિકેટ પડી. ક્રિસ્ટીયન 1 રને બનાવીને આઉટ.
 • સ્ટીવ સ્મિથ 27 રને અરવિન્દની ઓવરમાં બોલ્ડ  આઉટ.
 • પૂણેને સ્ટીવ સ્મિથના રૂમમાં  ચાથી વિકેટ પડી હતી.
 • મહેન્દ્રસિંહ ધોની 28 રને વોટસનની ઓવરમાં બોલ્ડ આઉટ.
 • રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસને મહેન્દ્રસિંહ ધોનીના રૂપમાં ત્રીજી વિકેટ પડી. 
 • રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસની બીજી વિકેટ પડી. રાહુલ ત્રિપાઠી 31 રને આઉટ.
 • અજિંક્ય રહાણે 30 રને સેમ્યુઅલ બદ્રીની ઓવરમાં બોલ્ડ આઉટ.
 • રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસની પ્રથમ વિકેટ પડી.
 • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.
 • ક્રિસ ગેલની જગ્યાએ શેન વોટસનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
 • જ્યારે રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટમાં જયદેવ ઉનડકટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
 • બંને ટીમોએ હજુ સુધી 4-4 મેચો રમી છે, જેમાં બંને ટીમોને ત્રણ મેચમાં હાર મળી હતી.
 • ક્રિસ ગેઈલ ટી20માં દસ હજાર બનાવામાં માત્ર 3 રન પાછળ છે.

રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ :

અજિંક્ય રહાણે, રાહુલ ત્રિપાઠી, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), બેન સ્ટોક્સ, ક્રિસ્ટીયન, રાહુલ ચહર, ઇમરાન તાહિર, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, મનોજ તિવારી, મહેન્દ્રસિંહ ધોની

રોયલ ચેલેન્જર્સ બેંગલોર :

વિરાટ કોહલી (કેપ્ટન), મનદિપ સિંહ, એબી ડી વિલિયર્સ, કેદાર જાધવ, શેન વોટસન, શ્રીનાથ અરવિન્દ, યુજવેન્દ્ર ચહલ, સુલેમાન બદ્રી, સ્ટુઅર્ટ બિન્ની, પવન નેગી, એડમ મિલને,

English summary
Ipl 2017 royal challengers bangalore vs rising pune supergiants live from chinnaswamy stadium.
Please Wait while comments are loading...