For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: 7 મેચમાં પાંચમી હાર, CSKને RCB વિરુદ્ધ આ ત્રણ ભૂલ ભારે પડી

IPL 2020: 7 મેચમાં પાંચમી હાર, CSKને RCB વિરુદ્ધ આ ત્રણ ભૂલ ભારે પડી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સને સાત મેચમાં પાંચમી હારનો સામનો કરવો પડ્યો અને તેમનું નિરાશાજનક પ્રદર્શન યથાવત રહ્યું. ત્રણવાર ચેમ્પિય રહી ચૂકેલ ચેન્નઈ સુપર કિંગ્સ વિરાટ સેના સામે પરસ્ત થઈ ગઈ. તેમણે એક સારી શરૂઆત કરી અને ત્રણ વિકેટ જલદી ખેરવી આરસીબીની રનરેટને કાબૂમાં રાખ્યો, પરંતુ કોહલીએ શાનદાર ઈનિંગ રમી અને આરસીબીને અંતિમ 4 ઓવરમાં 66 રન સાથે 169 રનનો સ્કોર ખડકી દીધો.

જો કે ચેન્નઈના બેટથી સારી શરૂઆત નહોતી થઈ અને અંતમાં વિશાળ સ્કોર કરવાની તેમની યોજના સંપૂર્ણપણે નિષ્ફળ રહીકેમ કે તેઓ પોતાની ઈનિંગના બીજા ભાગમાં વિકેટ ગુમાવતા રહ્યા. ચેન્નઈએ અત્યાર સુધીમાં 2 ગેમ જીતી છે, પ્લેઑફમાં જગ્યા બનાવવાની તેમની સંભાવના ગંભીર ખતરામાં છે.

ચેન્નઈએ મેચ નંબર 25 વર્સિસ આરસીબીમાં આ ત્રણ મુખ્ય ભૂલો કરી...

ડેથ ઓવરમાં જબરા રન લૂંટાવ્યા

ડેથ ઓવરમાં જબરા રન લૂંટાવ્યા

ચેન્નઈની બેટિંગ પાંખની શરૂત સારી રહી અને આરસીબી શરૂઆતમાં રન બનાવવામાં સંઘર્ષ કરી રહી હતી. તેઓ પ્રતિ ઓવર લગભગ છ રન બનાવી રહ્યા હતા અને વિકે પણ પડી રહી હતી. જો કે વિરાટ કોહલીએ ત્યાં રહીને સીએસકેને એવરેજ ફીલ્ડિંગ અને નિરાશાજનક બોલિંગનો ફાયદો ઉઠાવ્યો. યેલો આર્મીએ અંતિમ ચાર ઓવરમાં 66 રન બનાવ્યા અને જો લક્ષ્ય 150થી ઓછો હોય તો ચીજો અલગ થઈ શકતી હતી.

ટૉપ ક્રમે ધીમી શરૂઆત કરી

ટૉપ ક્રમે ધીમી શરૂઆત કરી

ચેન્નઈના ટૉપ ઓર્ડરે બેટિંગમાં પોતાની તાકાત ના દેખાડી. જો કે તેઓ એક રક્ષાત્મક દ્રષ્ટિકોણ સાથે ભાગીદારી પર ઉતર્યા જે ખરાબ રીતે નિષ્ફળ રહી. વૉશિંગ્ટન સુંદરે પાવરપ્લેમાં બંને સલામી બેટ્સમેનને આઉટ કર્યા અને સીએસકેએ આ મહત્વપૂર્ણ ચેજમાં પોતાનો રસ્તો ફરીથી ગુમાવી દીધો.

KKR vs KXIP: રોમાંચક મેચમાં પંજાબની હાર, કોલકાતાની ચોથી જીતKKR vs KXIP: રોમાંચક મેચમાં પંજાબની હાર, કોલકાતાની ચોથી જીત

આખી ટીમમાં ઈરાદો જોવા ના મળ્યો

આખી ટીમમાં ઈરાદો જોવા ના મળ્યો

સીએસકે આઈપીએલના ઈતિહાસમાં સૌથી મજબૂત ટીમોમાંથી એક રહી છે. તેમણે 8 વાર રેકોર્ડ ફાઈનલમાં જગ્યા બનાવી છે અને જેમાંથી 3 જીતી છે. જો કે તેઓ આ સીઝનમાં ઘણા અલગ જોવા મળી રહ્યા છે અને આ વખતે તેમનામાં એ વાત નથી. તેમની પાસે એમએસ ધોનીની જાદુઈ કપ્તાની અને પ્રભાવશાળી બેટિંગની કમી સ્પષ્ટ દેખાઈ રહી છે. પહેલી ચીજ જે સીએસકેને બદલવાની જરૂરત છે તે મેદાન પર ઈરાદો છે. એવું લાગે છે કે ધોનીએ જ નહિ આખી ટીમે કેટલાય મહિના બાદ મેદાનમાં વાપસી કરી છે અને અત્યાર સુધી પોતાનો લય ખોળી રહી છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2020: Fifth defeat in 7 matches, CSK lost because of these 3 mistakes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X