For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: જાણો મોસમના હાલ કેવા રહેશે, શું MI Vs CSK વચ્ચે વરસાદ વિઘ્ન નાખશે

IPL 2020: જાણો મોસમના હાલ કેવા રહેશે, શું MI Vs CSK વચ્ચે વરસાદ વિઘ્ન નાખશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દુનિયાની સૌથી મશહૂર ક્રિકેટ લીગ આઈપીએલનો સૌલોકો આતૂરતાથી ઈંતેજાર કરી રહ્યા હતા, હવે આ ઈંતેજાર સમાપ્ત થઈ ગયો અને તેમની પસંદીત ટીમો આઈપીએલની 13મી સીઝનની ચેમ્પિન બનવા માટે એકબીજાનો આમનો સામનો કરશે. 19 સપ્ટેમ્બરે શરૂ થનાર આ ટૂર્નામેન્ટમાં કોરોના વાયરસ સંક્રમણના ખતરાથી બચવા માટે જૈવ સુરક્ષિત માહોલમાં યૂએઈની મેજબાનીમાં મેચ આયોજિત કરવામાં આવી રહ્યો છે. આઈપીએલ 2020ની ઓપનિંગ મેચ આબુ ધાબીૂના શેખ જાયદ ક્રિકેટ સ્ટેડિયમમાં ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને પાછલા વર્ષે રનર અપ રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.

MI Vs CSK

એવામાં મહીનાથી મેદાન પર ક્રિકેટની લાઈવ એક્શનની વાપસીનો ઈંતેજાર કરી રહેલા દર્શકો નથી ઈચ્છતા કે આ મેચમાં વરસાદ વિઘ્ન નાખે.

જેને લઈ અમે મોસમની જાણકારી લઈને આવ્યા છીએ અને તમને જણાવશું કે આ મેચમાં વરસાદ પોતાની અસર દેખા઼ડશે કે નહિ. વેધર ફૉરકાસ્ટ ડૉટ ક઼મ મુજબ શનિવારે આખો દિવસ તડકો રહેશે અને સાંજે વાતાવરણ ગરમ બની રહેશે. જેનો મતલબ કે આબુધાબીના સ્ટેડિયમમાં રમાતી આ મેચમાં વરસાદની કોઈ અસર નથી.

ફેન્સ માટે આ સમાચાર ઘણઆ રાહત આપે તેવા છે અને બંને ટીમ પોતાના અભિયાનનો શંખનાદ જીત સાથે કરવા માંગશે. ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થતા આ મેચમાં તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ જ્યારે નમી 53 ટકા રહેશે. આ દરમ્યાન હવાની ગતિ લગભગ 21 કિમી પ્રતિ કલાક રહેશે. 37 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન રહેવાનો મતલબ છે કે ખેલાડીઓ માટે આ ગરમીમાં ટકી રહેવું મોટો પડકાર હશે. એવામાં પ્લેયર્સ માટે મેદાન નોર્મલથી વધુ થકાવી દે તેવું રહેશે.

ઉલ્લેખનીય છે કે બંને ટીમ સીઝનનો શંખનાદ કરવા માંગશે, જો કે ચેન્નઈ સુપર કિંગ્સ માટે આઈપીએલની 13મી સીઝનનો અત્યાર સુધીની સફર કંઈક સારા સમાચારો સાથે શરૂ નથી થઈ તો બસ ફેન્સ ઉમ્મીદ કરી શકે છે કે ફેન્સને મેચ દરમ્યાન તેમની પસંદીત ટીમના બેસ્ટ ખેલાડીઓ રમતા જોવા મળે.

IPL 2020: ચેન્નઈ અને મુંબઈ ટીમના ખેલાડીની કેટલું કમાય છે, જાણોIPL 2020: ચેન્નઈ અને મુંબઈ ટીમના ખેલાડીની કેટલું કમાય છે, જાણો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Vadnagar will have the world's largest heritage museum
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X