SRH vs MI: હૈદરાબાદ અને મુંબઇ વચ્ચે આજે રોમાંચક મુકાબલો, જાણો સ્ટેડિયમનો પીચ રિપોર્ટ

IPL 2023 MI vs SRH: આઇપીએલની આજની 25 મી મેચમાં મુંબઇ ઇન્ડીયન્સ અને સનરાઇઝ હૈદરબાબદ વચ્ચે ટક્કર થશે. બંને ટીમોમાં અત્યાર સુધીમાં ચાર ચાર મેચ રમી છે. જેમાથી બેમા હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે બે મેચમાં જીત મળી છે. મુંબઇ અને હૈદરાબાદ વચ્ચે પાંચમી મેચ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. તોફાની બેટ્સમેન સુર્યકુમારના ફોર્મમાં પરત ફર્યા બાદ મુબઇ જીતની હૈટ્રીક લગાવાની આશા રાખી રહ્યુ છે. આવો જાણીએ એણઆઇ વિરુદ્ધ એસઆરએચ ની ટક્કરમાં મળશે પીચનાો સાથ કે બદલાશે મૌસનો મિજાજ.

IPL 2023

રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમની પિચ બેટ્સમેનો માટે ઘણી સપોર્ટિગ રહે છે. હૈદરાબાદના મેદાન પર છેલ્લા થોડા વર્ષોથી આઇપીએલમાં ઘણી હાઇસ્કોરીગ મુકાબલા જોવા મળ્યા છે. જો કે, મેચના આગળ વધવાની સાથે સાથે પિચ થોડી ધીમી જરુર પડી જાય છે. જો છેલ્લી બે મુકાબલા પર નજર નાખવામાં આવે તો અંહિયા બેટ્સમેન હાથ ખોલવાની ઘણી તક મળે છે.

હૈદરાબાદ પહેલા મેચમાં રાજસ્થાન રોયલ્સે 5 વિકેટના નુકસાની સાથે 203 રનનો સ્કોર કર્યો હતો. જો કે, સ્કોરનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદ 8 વિકેટ પર 131 રન જ બનાવી શકી હતી. બીજા મેચમાં પંજાબ કિગ્સે 9 વિકેટ પર 143 રન બનાવ્યા હતા. આ મેચની મજબાન સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાને નામ કરી લીધુ હતુ.

હૈદરાબાદમાં 18 એપ્રિલ એટલે કે આજે રમાનાર મેચમાં મૌસમ સાફ રહેવાની આશા છે. સનરાઇઝર્સ હૈદરબાદ અને મુંબઇ ઇન્ડિયાન્સ વચ્ચે આઇપીએલ મેચ દરમિયાન વરસાદની કોઇ સંભાવના નથી. હૈદરાબાદમાં આજે તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસથી 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ કહેવાની સંભાવના છએ. જ્યારે હ્યુમિનિટી 45-64 ટકા ની આસપાસ રહશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X