IPL 2025 : આઈપીએલની આ સિઝનમાં કઈ ટીમ પાસે કેટલો મજબૂત બોલિંગ એટેક?
IPL 2025 : IPL વિશ્વની સૌથી મોટી T20 લીગ છે. અહીં બોલરો અને બેટ્સમેન વચ્ચે જોરદાર ઘમાલ જોવા મળે છે. બેટ્સમેનો માટે અનુકૂળ ગણાતા ફોર્મેટમાં બોલરો પણ એટલા જ મહત્વના છે.
આ જ કારણ છે કે મજબૂત પેસ એટેક કોઈ પણ ટીમ માટે જીતની ચાવી બની શકે છે. IPL 2025 ની હરાજીમાં દરેક ફ્રેન્ચાઈઝીએ મજબૂત બોલિંગ યુનિટ તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો છે.

IPL 2025 ટીમોના પેસ એટેક
1. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)
ખલીલ અહેમદ
મુકેશ ચૌધરી
ગુર્જપાનીત સિંહ
નાથન એલિસ
મતિષા પાથિરાના
2. દિલ્હી કેપિટલ્સ (DC)
મિશેલ સ્ટાર્ક
ટી નટરાજન
મોહિત શર્મા
મુકેશ કુમાર
દુષ્મંથા ચમીરા
3. ગુજરાત ટાઇટન્સ (GT)
કાગીસો રબાડા
મોહમ્મદ સિરાજ
પ્રસિદ્ધ ક્રિષ્ના
ગેરાલ્ડ કોએત્ઝી
ગુરનૂર સિંહ બ્રાર
ઈશાંત શર્મા
કુલવંત ખેજરોલિયા
4. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)
એનરિચ નોર્ટજે
વૈભવ અરોરા
સ્પેન્સર જોન્સન
ઉમરાન મલિક
હર્ષિત રાણા
5. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)
અવેશ ખાન
આકાશ દીપ
આકાશ સિંહ
શમર જોસેફ
મયંક યાદવ
મોહસીન ખાન
6. મુંબઈ ઈન્ડિયન્સ (MI)
ટ્રેન્ટ બોલ્ટ
દીપક ચહર
અશ્વની કુમાર
રીસ ટોપલી
વેંકટા સત્યનારાયણ
અર્જુન તેંડુલકર
જસપ્રિત બુમરાહ
7. પંજાબ કિંગ્સ (PBKS)
અર્શદીપ સિંહ
વૈશાખ વિજય કુમાર
યશ ઠાકુર
લોકી ફર્ગ્યુસન
કુલદીપ સેન
ઝેવિયર બાર્ટલેટ
8. રાજસ્થાન રોયલ્સ (RR)
જોફ્રા આર્ચર
આકાશ માધવાલ
તુષાર દેશપાંડે
ફઝલહક ફારૂકી
ક્વિના મફાકા
સંદીપ શર્મા
અશોક શર્મા
9. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)
જોશ હેઝલવુડ
રસિક ડાર
ભુવનેશ્વર કુમાર
નુવાન તુશારા
લુંગી એનગીડી
અભિનંદન સિંહ
યશ દયાલ
10. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)
પેટ કમિન્સ
મોહમ્મદ શમી
સિમરનજીત સિંહ
જયદેવ ઉનડકટ
આશા મલિંગા
IPL 2025 માટે મુંબઈ ઈન્ડિયન્સ પાસે સૌથી મજબૂત પેસ એટેક છે. ટ્રેન્ટ બોલ્ટ પાવરપ્લેમાં વિકેટ લેનારા બોલરોમાંથી એક છે. જસપ્રિત બુમરાહ કોઈપણ પરિસ્થિતિમાં મૈચ વિનર સાબિત થઈ શકે છે. દીપક ચહર શરૂઆતની ઓવરોમાં શાનદાર બોલિંગ માટે જાણીતો છે.
આ પેસ એટેક પાવરપ્લે અને ડેથ ઓવર્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન આપી શકે છે, જેનાથી મુંબઈ ઈન્ડિયન્સ IPL 2025માં એક મજબૂત દાવેદાર બને છે.
IPL 2025 શરૂ થવા માટે હવે થોડા જ દિવસો બાકી છે અને તમામ ટીમો પોતાના મજબૂત બોલિંગ એટેક સાથે મેદાનમાં ઉતરવા તૈયાર છે. કોની બોલિંગ યુનિટ શ્રેષ્ઠ સાબિત થશે એ જોવું રસપ્રદ રહેશે.












Click it and Unblock the Notifications
