For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૈનાને રાજકોટ તો ધોનીને પૂણેએ ખરીદ્યો

By Kalpesh
|
Google Oneindia Gujarati News

આઇપીએલ માટે હરાજી કરવામાં આવી હતી. બે જીગરી ધોની અને રૈનાએ સામ-સામે જંગે ઉતરવું પડશે. પુણે દ્વારા ધોનીને 12.5 કરોડમાં ખરીદવામાં આવ્યો છે. જ્યારે સુરેશ રૈનાને રાજકોટ માટે ક્રિકેટના મેદાને ઉતરશે.

IPL

સુરેશ રૈના અને ધોની બંને આઇપીએલ શરૂ થયો ત્યારથી એક સાથે ચેન્નઇ સુપરકિંગ્સમાં રમતા આવ્યા છે. સ્પોટ ફિક્સીંગમાં ચેન્નઇ સુપરકિંગ અને રાજસ્થાન રોયલ્સના માલિકોની સંડોવણીને લઇને બંને ટીમને 2 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. લગાવવામાં આવ્યો હતો. જેને પગલે ચેન્નઇ સુપરકિંગ્સના ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. રદ્દ થયેલી બંને ટીમને જગ્યાએ બે નવી રાજકોટ અને પૂણે ટીમ આ વખતે આઇપીએલમાં ઉતરનાર છે.

ઉલ્લેખનીય છે કે 2008માં પ્રથમ વખત મહેન્દ્ર સિંહ ધોની 7.5 કરોડમાં ચેન્નઇ સુપરકિંગ્સ સાથે જોડાયો હતો. સતત આઠ વર્ષ સુધી આ ટીમમાં રહ્યો અને કેપ્ટનશીપ નીચે ચેન્નઇ સુપરકિંગ્સને સારી એવી સિદ્ધી હાંસલ કરાવી હતી. ચેન્નઇ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ તરફથી 6 ખેલાડીઓની નવી ટીમમાં સામેલ કરવામાં આવ્યા બાકીના તમામ ખેલાડીઓને હરાજી મારફતે જોડાયા.

મહેન્દ્ર સિંહ ધોની ઉપરાંત આર. અશ્વિન અને અજિંક્ય રહાણે પણ પૂણે તરફથી રમશે. જ્યારે બીજી નવી ટીમ રાજકોટ તરફથી સુરેશ રૈના ઉપરાંત રવિન્દ્ર જાડેજા અને બ્રેન્ડમ મેકુલમ રમશે. આ બંને ટીમમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ ચૂકેલા ઓસ્ટ્રેલિયાના શેન વોટસન સ્ટીવન સ્મિથ અને વેસ્ટ ઇન્ડિઝના બ્રાવોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રત્યેક ફ્રેન્ચાઇઝી તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર પહેલા ખેલાડીને 12.5 અને બાકીના ખેલાડીઓને ક્રમશઃ 9.5 કરોડ, 7.5 કરોડ, 5.5 કરોડ મળશે. જ્યારે ડોમેસ્ટિક ક્રિકેટની પસંદગી થનાર ખેલાડીને 4 કરોડ આપવામાં આવશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
India's limited overs captain MS Dhoni will play for Pune franchise in the 9th and 10th editions of the Indian Premier League (IPL) in 2016 and 2017. He was picked today (December 15) in the league's first-ever Players Draft.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X