રાહુલ અને રોહિતના મેદાન પર આવતા જ રેકોર્ડ બની ગયો

ખરેખર ભારતના વનડે ઇતિહાસમાં રોહિત અને રાહુલ પહેલીવાર ઓપનિંગ કરવા માટે આવ્યા છે. આ પહેલા વનડે મેચમાં રાહુલ અને રોહિત ક્યારેય પણ ઓપનિંગ કરવા માટે નથી આવ્યા.

આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ મેચ રમાઈ રહી છે. પાકિસ્તાન ક્રિકેટ કોચ મિકી આર્થરે કહ્યું કે ભારત અને પાકિસ્તાન મેચ જોનાર લોકોની સંખ્યા અને ફૂટબૉલ વર્લ્ડ કપ ફાઇનલ મેચ જોનાર લોકોની સંખ્યા બરાબર હોય છે. પાકિસ્તાન કેપ્ટન સરફરાઝ અહમદે પહેલા ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારત તરફથી પહેલા બેટિંગ કરવા માટે રોહત શર્મા અને કેએલ રાહુલ આવ્યા શિખર ધવન ઈજાગ્રસ્ત હોવાને કારણે કેએલ રાહુલને ઓપનિંગ કરવાનો ચાન્સ મળ્યો છે. તેની સાથે એક નવો રેકોર્ડ બની ગયો છે.

icc world cup 2019

ખરેખર ભારતના વનડે ઇતિહાસમાં રોહિત અને રાહુલ પહેલીવાર ઓપનિંગ કરવા માટે આવ્યા છે. આ પહેલા વનડે મેચમાં રાહુલ અને રોહિત ક્યારેય પણ ઓપનિંગ કરવા માટે નથી આવ્યા. રોહિત અને રાહુલે આ પહેલા ટી20 મેચમાં ઓપનિંગ કરી છે. બંનેએ 5 ટી20 મેચમાં 51.2 એવરેજથી 165 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: વર્લ્ડ કપ 2019: પાછલા 8 વર્ષમાં પાકિસ્તાનના આ ફૅનને ટિકિટ અપાવે છે ધોની

ભારત તરફથી બેટિંગ કરવા આવેલા કેએલ રાહુલ અને રોહિત શર્માએ ભારતને શાનદાર ઓપનિંગ અપાવી છે. તેમને 100 રન કરતા પણ વધારે રનની ભાગીદારી નોંધાવી છે. કેએલ રાહુલ 57 રને આઉટ થયા છે.

આ પણ વાંચો: વર્લ્ડ કપ 2019: ભારત-પાકિસ્તાન મેચમાં સટ્ટા બજાર ગરમ, જાણો કોણ જીતી રહ્યું છે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X