For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'પહેલા રાઉન્ડમા જ બહાર થઇ જશે ટીમ', T20 WC મા પાકિસ્તાનને લઇને શોએબ અખ્તરે કરી મોટી ભવિષ્યવાણી

ઇંગ્લેન્ડે પાકિસ્તાન સામે રમેલી 7 મેચોમાં ટી 20 સીરિઝમાં 4-3થી જીતીને પોતાના નામે કરી લીધી છે. આગામી ટી 20 વર્લ્ડકપમાં પહેલી વાર પાકિસ્તાન પાસે પોતાના તૈયારીને દાખાડવાની તક હતી. પરંતુ ટીમની મીડલ ઓર્ડરે ખાસ કરીને નિરાશ કર

|
Google Oneindia Gujarati News

ઇંગ્લેન્ડે પાકિસ્તાન સામે રમેલી 7 મેચોમાં ટી 20 સીરિઝમાં 4-3થી જીતીને પોતાના નામે કરી લીધી છે. આગામી ટી 20 વર્લ્ડકપમાં પહેલી વાર પાકિસ્તાન પાસે પોતાના તૈયારીને દાખાડવાની તક હતી. પરંતુ ટીમની મીડલ ઓર્ડરે ખાસ કરીને નિરાશ કર્યા હતા. આ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે વિશ્વ કપમાં પાકિસ્તાન ટીમના પ્રદર્શને લઇને મોટી ભવિષ્યવાણી કરી છે.

એખ્તરે આ શુ બોલી દિધુ

એખ્તરે આ શુ બોલી દિધુ

રાવલપિંડીના એક્સપ્રેસના નામથી જાણિતા શોએબ અખ્તરનું એવુ કહેવુ છે કે, ટી 20 વર્લ્ડ કપમાં બાબર એન્ડ કંપની ટૂર્નામેન્ટમાં પહેલી રાઉન્ડમાં બહાર થઇ શકે છે. પૂર્વ ફાસ્ટ બોલરે પોતાના યૂટ્યુબ ચેનલ પર કહ્યુ કે, પાકિસ્તાનના મિડલ ઓર્ડર બરાબર નથી. ટીમ પાકિસ્તાનની ઓપનિંગ બેસ્ટમેન સારુ પ્રદર્શન કરે તો મિડલ ઓર્ડર સારુ પ્રદર્શન નથી કરી શક્તા જો તમે વિશ્વકપ જીતવા માગો છો. જો તમે વિશ્વકપ જીવતા માંગો છો તો આ વિશ્વકપ જીતવાની સાચી રીત નથી. મે પહેલા જ કિધુ છે કે, મને ડર છે કે, પાકિસ્તાનની ટીમ પહેલા જ રાઉન્ડમાં બહાર ના નીકળી જાય.

ટીમની હાલત ખૂબ ખરાબ છે.

ટીમની હાલત ખૂબ ખરાબ છે.

અખ્તરે વધુવામાં જણાવ્યુ હતુ કે, મે મિડલ ઓર્ડર બેસ્ટમેનના ક્રમને સરખા કરવામાટે હેડ કોચ સક્લેન મુસ્તાક અને અન્યો લોકોની આલોચના પણ કરી હતી. પરંતુ તે કોઇ રીતે સાંભળી નથી રહ્યા. . આશા છે કે, પાકિસ્તાન વિશ્વકપમાં સારુ પ્રદર્શન કરે , પરંતુ આ જોઇને ઘણુ દુખ થાય છે કે, પાકિસ્તાન સારુ પ્રદર્શન નથી કરી શક્તુ. આ નિરાશાજનક છે. જ્યારે ટીમ હારે છે ત્યારે તેમને સારુ નથી લાગતુ. પાકિસ્તાનની હાલત ઘણી ખરાબ છે. અંહીથી ટીમ મેનેજમેન્ટ માટે રસ્તો આશાન નહી હોય.

ભારતના ગૃપમાં મળી જગ્યા

ભારતના ગૃપમાં મળી જગ્યા

વિશ્વ કપમાં પાકિસ્તાન ટીમને ગૃપ 2 માં ભારત સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ જેવી ટીમો સાથે રાખવામાં આવી છે. ટીમ પોતાનો પહેલો મુકાલબલો 23 ઓક્ટોબરના રોજ પોતાની કટ્ટર હરીફ ટીમ ભારત સામે રમશે. ગયા વર્ષે રમેલી ટી20 વિશ્વ કપમાં પાકિસ્તાનનીટીમે સેમિફાઇનલ સુધી પહોચી હતી. હાલમા કેપ્ટન બાબર આઝમ અે મોહમ્મદ રિજ્વાનને છોડીને ટીમના અન્ય બેસ્ટમેન ટીમ માટે રન થી બનાવી રહ્યા. જે ટીમ માટે ચિતાનો વિષય છે.

વર્લ્ડ કપ માટે પાક. ટીમ

વર્લ્ડ કપ માટે પાક. ટીમ

બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન ( ઉપકેપ્ટન), આસિફ અલી, હૈદર અલી, હારિસ રઉફ, અફ્તિખાર અહમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ નવાજ, મોહમ્મદ રિજવાન, મોહમ્મદ વસીમ, નસીમ શાહ, શાહીન શાહ, અફરીદી, શાન મસૂદ, ઉસ્માન કાદિર,

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Know the big prediction made by the former fast bowler of Pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X