MS Dhoni Retirement Plan: શુ કહ્યુ મહેન્દ્ર સિહ ધોનીએ રિટાયરમેન્ટને લઇને ? ખુદ આપ્યો જવાબ

CSK vs GT Final IPL 2023: મહેન્દ્ર સિહન ધોનીના નિવૃતિને લઇને સોશિયલ મીડિયા અને સમાચારોમાં રોજ બ રોજ અનેક પ્રકારની માહિતી આવતી હતી. ત્યારે મહેન્દ્ર સિહ ધોનીએ સીએસકેની જીત પાદ તેનો જવાબ આપી દિધો છે. ધોનીએ જણાવ્યુ હતુ કે, તે હાલમાં રિટાયર નહી થાય ધોનીએ આવતા વર્ષે ફરી પરત ફરવાની વાત કરી હતી. એટલે ધોની હાલ સન્યાસ નહી લે તે સ્પષ્ટ થઇ ગયુ છે.

DHONI

ધોનીના સન્યાસની અટકલોને ફગાવી દિધી છે. તેમણે કહ્યુ કે, દર્શકોએ જે પ્રેમ આપ્યો છે. તેને ગિફ્ટ આપવા માટે તે આગામી સિજનમાં ફરી પરત ફરશે. આ સિઝનની શરુઆતથી જ અટકળ લગાવામાં આવી હતી કે, ધોનીની આ છેલ્લી સિઝન હશે. તેમણે કહ્યુ કે, જો પરિસ્થિતિ જોોવામાં આવે તો મારામ માટે સન્યાસ લેવાનો આ સાચો સમય છએ. મારા માટે એ કહેવુ સરળ છે. કે, હુ વિદાય લઇ રહ્યો છુ. આગામી નવ મહિના સુધી મહેનત કરીને પતર ફરીને રમવુ ઘણુ અધરુ છુ.

તેમણે કહ્યુ કે "શરીરે સાથ આપવો પડસે. ચેન્નઇના પ્રશંકોએ જેવી રીતે મને પ્રેમ આપ્યો છે. આ તેમના માટે મારા તરફથી ગિફ્ટ છે. કે એક સત્ર વધારે તેમના માટે રમુ તેમણે જે પ્રેમ દેખાડ્યો છે. મારે પણ તેમના માટે કરવુ જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X