For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંડર 19 વિશ્વકપની જીતની સીએમ ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવી

મહિલા અંડર 19 ટીમે ટી20 વિશ્વકપમાં જીત મેળવીને ઇતિહાસ રચ્યો હતો. આ ટીમાં ગુજારતની યુવતીએ રમીને ગુજરાતને ગૌરવ અપાવ્યુ હતુ.

|
Google Oneindia Gujarati News

ભારતની અંડર 19 વિશ્વકપ જીતીને દેશને ગૌરવ અપાવ્યુ છે. ગુજરાતની યુવતીએ પણ ફાઇનલ મેચ રમીને ગુજરાતને ગૌરવ અપાવ્યુ છે. કચ્છની રાપરની પાણીયારની હર્લી ગાલાને ઓલરાઉન્ડર તરીકે લેવામાં આવી હતી. તે હાલ મુંબઇમાં રહે છે. હર્લીને ઓલ રાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ હતુ.

CRICKET

ગુજરાતના મુ્ખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય મહિલા અંડર 19 ની ટીમે જીત બદલ શુભેચ્છા પાઠવી હતી. ભારતીય ટીમે ફાઇનલ મેચમાં શરુ થતાની સાથે ઇંગ્લેન્ડની ટીમ પર પકડ મજબૂત કરી લીધી હતી. ભારતીય ટીમે પહેલા જ સંસ્કરણમાં ઇતિહાસ રચી દિધો હતો. તેમણે ટ્વીટર પર લખ્યુ હતુ અદ્દભૂત ઉર્જા અને કૌશલ સાથે ઇંગ્લેન્ડ અંડર 19 વિશ્વકપ જીતીને ઇતિહાસિક ઉપલબ્ધી પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમને હાર્દિક શુભકામના. આ જીત દેશની દિકરીઓ અને તમામ દેશ વાસીઓ માટે પ્રેરણાનો સ્રોત

ICC u-19 Wommne'sT20 Wotld Cup: આઇસીસી મહિલા અંડર19 ટી 20 વર્લ્ડ કપના પહેલા સીજનને જીતીને ભારતીય મહિલા ટીમે ઇતિહાસ રચી દિધો છે. ટીમ ઇન્ડિયાએ પોચેફ્સટ્રુમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડને7 વિકેટેથી હાર આપી હતી. પહેલા બેટિંગ કરતા ઇંગ્લેન્ડની ટીમ ખાસ કઇ ના કરી શીકી .આખી ઇંગ્લેન્ડની ટીમ 18 ઓવર સુધીમા મામુલી 68 રનના સ્કોર પર આઉટ થઇ ગઇ હતી. ત્યાર બાદ ભારતીય ટીમ માટે રાહ સરલ નજર આવી રહી હતી.

ભાતીય ટીમની કેપ્ટન શેફાલી વર્માએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અને આ નિર્ણય સાચો સાબિત થયો હતો. ઇંગ્લેન્ડની ઓફનર લિબર્ટી હૉપ ખાતુ ખોલ્યા વગર આઉટ થઇ હતી .ફિલેના હેલંડ પણ 10 રન બનાવીને આઉટ થઇ ગઇ હતી. ગ્રેસ સ્ર્ક્રિવેનસ પણ 4 રન બનાવીને આઉટ થઇ હતી .આમ ઇંગ્લેન્ડની ટીમ ભારતીય મહિલા સામે ટકી ના શકી. ઇંગ્લીશ ટીમમાં સૌથી વધારે રન બનાવનરા બેટ્સમેન રયાના મૈકડોનલ્ડ હતી. તણીએ 19 રન બનાવ્યા હતા. 18 મી ઓવરમાં ઇંગ્લેન્ડની ટીમ 68 રન બનવીને ઓલ આઉટ થઇ ગઇ હતી .

ભારતીય ટીમ માટે બોલરને 2-2 વિકેટ મળ્યા હતા. ટિટાસ સાધુને 2 વિકેટ મળ્યા હતા. તે સિવાય અર્ચના દેવી અને પ્રશવી ચોપડાને પણ 2-2 વિકેટ મળ્યા હતા. મન્રત કશ્યપ, શેફાલી વર્મા અને સોનમ યાદવને પણ શાનદર બોલિગનું પ્રદર્શન કર્યુ હતુ આ ત્રણ બોલરોએ 1-1 વિકેટ ઝટપી હતી. આમ ભારતીય ટીમના દરેક બોલરને 1-1 વિકેટ મળી હતી.

જવાબમાં રમતા ભારતના કેપ્ટન શેફાલી વર્માએ પોતાની વિકેટ જલ્દી ગુમાવી દિધી હતી. 15 રન બનાવીને આઉટ થઇ ગઇ હતી. ત્યાર બાદ શ્વેતા સેહરાવત 5 રન બનાવીને આઉટ થઇ હતી સૌમ્યા તિવારી અને તૃષાએ મોર્ચો સંભાાળીને ટીમના સ્કોરને આગળ પહોચાડ્યો . તૃષા 24 રન બનાવીને આઉટ થઇ હતી. પંરતુ સૌમ્યા તિવારી 24 રન બનાવીને નોટ આઉટ રહી હતી. આમ ભારતીય ટીમે 14 ઓવરમાં 3 વિકેટ પર 69 રન બનાવીને ઇતિહાસ રચી દિધો હતો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Kutch's Hurley Gala also became part of WCU-19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X