For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોનીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની સીરીઝ જીતનુ સંપૂર્ણ લિસ્ટ

By Desk
|
Google Oneindia Gujarati News

કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેમાં વનડે સીરીઝ પોતાને નામે કરી લીધી છે. ઝિમ્બાબ્વેની વિરુધ્ધમાં ત્રણ મેચોની સીરીઝમાં 2-0 થી જીત નોંધાવી લીધી છે. આ જીત સાથે મહેન્દ્રસિંહ ધોની સૌથી વધુ ટેસ્ટ અને વન-ડે સીરીઝ જીતનાર કેપ્ટન બની ગયા છે. ધોનીની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયા એ 13મી વનડે સીરીઝ પોતાના નામે નોંધાવી છે. ઝિમ્બાબ્વે વિરુધ્ધ બીજા વનડેમાં જીત મેળવ્યા બાદ ધોનીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ 64મી જીત નોંધાવી છે. ટીમ ઈન્ડિયા ધોની આગેવાની હેઠળ કુલ 123 મેચ રમી ચુકી છે.

ખુલાસો: એક સમયે રવિન્દ્ર જાડેજા ક્રિકેટને છોડી દેવા માંગતા હતાખુલાસો: એક સમયે રવિન્દ્ર જાડેજા ક્રિકેટને છોડી દેવા માંગતા હતા

ટી-20 માં ધોને 47માંથી 29 મેચમાં જીત મેળવી છે, બધાજ મેચ વિદેશીમાં રમાયા છે. ધોનીની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયાએ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં કાંગારુઓ વિરુધ્ધ સીરીઝ જીતી, બાંગ્લાદેશમાં એશિયા કપ પોતાના નામે કર્યો. જ્યારે ટી-20 વિશ્વકપમાં સેમીફાઈનલ સુધી પોતાની જગ્યા બનાવી.

જાણો કેટલું ભણેલા છે, તમારા ફેવરીટ ક્રિકેટર્સ

2015માં વિશ્વકપમાં સેમીફાઈનલ સુધી પોતાની જગ્યા બનાવી. સેમીફાઈનલમાં જતા પહેલા ધોનીની ટીમે લગાતાર છ મેચો જીતી. ભારત અને વિદેશ ધરતી પર ધોનીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ સૌથી વધુ 191 વનડે મેચ રમ્યા છે. જેમાંથી 104 માં જીત મેળવી છે, જ્યારે 72 મેચમાં હારનો સામનો કર્યો છે.

ત્યારે ધોનીની કપ્તાનીમાં જીતેલી સીરીઝનુ લિસ્ટ વાંચો અહીં....

મહેન્દ્રસિંહ ધોનીની કેમ સુપર બેસ્ટ કપ્તાન

મહેન્દ્રસિંહ ધોનીની કેમ સુપર બેસ્ટ કપ્તાન

કોમનવેલ્થ બેંક સીરીઝ-ઓસ્ટ્રેલિયા, ભારત, શ્રીલંકા-2007-08
ભારત-શ્રીલંકા સીરીઝ-2008-3-2 થી જીત્યા
ભારત-શ્રીલંકા સીરીઝ-2009/,4-1

મહેન્દ્રસિંહ ધોનીની કેમ સુપર બેસ્ટ કપ્તાન

મહેન્દ્રસિંહ ધોનીની કેમ સુપર બેસ્ટ કપ્તાન

ભારત-ન્યુઝીલેન્ડ સીરીઝ-2008/09,3-1
ભારત-વેસ્ટઈન્ડિઝ સીરીઝ-2009,2-1(4)
એશિયા કપ, બાંગ્લાદેશ-પાકિસ્તાન-શ્રીલંકા-ભારત,2010

મહેન્દ્રસિંહ ધોની

મહેન્દ્રસિંહ ધોની

વેસ્ટ ઈન્ડિઝ-2011,3-2
ભારત શ્રીલંકામાં-2012,4-1
આઈસીસી ચેંપિયન ટ્રોફી-2013

મહેન્દ્રસિંહ ધોની

મહેન્દ્રસિંહ ધોની

વેસ્ટ ઈન્ડિઝમાં ભારત-શ્રીલંકા-વેસ્ટઈન્ડિઝ,2013
ઈન્ડિયા ઈન્ગ્લેન્ડમાં-2014,3-1(5)
ભારત ઝિમ્બાબ્વે માં-2016,2-0(3)

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
List of ODI tournaments India won overseas under 'Captain Cool' MS Dhoni. Dhoni is the most successful captain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X