MI vs KKR: ક્વિંટન ડિકોકની શાનદાર ઇનિંગે મુંબઇને અપાવી જીત, કોલકાતાની કારમી પરાજય

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સીઝનમાં આજે મુંબઇ ઇન્ડિયન્સનો મુકાબલો કોલકાતા નાઈટ રાઇડર્સ સામે છે. મેચ અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. આ મેચમાં કેકેઆરના નવા કેપ્ટન ઇઓન મોર્ગને ટો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સીઝનમાં આજે મુંબઇ ઇન્ડિયન્સનો મુકાબલો કોલકાતા નાઈટ રાઇડર્સ સામે છે. મેચ અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. આ મેચમાં કેકેઆરના નવા કેપ્ટન ઇઓન મોર્ગને ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

IPL 2020

કોલકાતાએ પ્રથમ બેટીંગ કરી મુંબઈ ઈન્ડિયન્સ સામે જીતવા માટે 149 રનનો સ્કોર બનાવ્યો હતો. પેટ કમિન્સે ટીમ માટે 53 રન બનાવ્યા હતા. કેપ્ટન ઇઓન મોર્ગને પણ 39 રનની નિર્ણાયક ઇનિંગ્સ રમી હતી. મુંબઈ ઈન્ડિયન્સની લક્ષ્યનો પીછો કરતા 16.5 ઓવરમાં જીત મેળવી હતી. મુંબઇએ 16.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 149 રન બનાવી જીત મેળવી હતી. ક્વિંટન ડિકોકે 44 બોલમાં 78 રનની શાનદાર બેટીંગ મુંબઇને જીત અપાવવામાં મહત્વની ભુમિકા ભજવી હતી.

આ પણ વાંચો: IPL 2020: શું રાજસ્થાનના કેપ્ટન બદલવાની પણ જરૂર? સ્ટિવ સ્મિથને શું બટલર રિપ્લેસ કરશે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X