WTC Final પહેલા મોહમ્મદ કૈફે કરી કોહલી અને ગિલની તુલના, ઓસ્ટ્રેલિયાને કોનાથી છે ખતરો
ટીમ ઇંડિયાના ઓપનર બેસ્ટમેન શુબમન ગિલના પ્રદર્શન વર્તમાન પરિસ્થિતિમાં બધાને હેરાન કરી દિધા છે. પછી ભલે તે આઇપીએલ હોય કે, કોઇ અન્ય મુકાબલો તેમનુ બેટ લગાતાર ગરજી રહ્યુ છે. તેવામાં ઉભરી આવેલા સ્ટાર શુભમન ગિલના આગમને વિરાટ કોહલી અને સચિન તેડુલકર વચ્ચે સારો ખેલાડી કોણ છે તેના પર પહેલેથી જ ચર્ચા ચાલ છે. કે લાંબા સમયથી ચાલી રહી છે. તેમા વધુ એક નવુ નામ જોડાય ગયુ છે.

આ વચ્ચે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે ઓસ્ટ્રેલિયાઇ ટીમને મોટી ચેતવણી આપી છે કે, તેણે કહ્યુ કે, આમેચમાં કાંગારુઓની ટીમને ઇંડિયાા ઉભરતા સ્ટાર ક્રિકેટર શુભમન ગિલથી ખતરો છે.
તે સ્પષ્ટ થઇ ચૂક્યુ છે કે, ક્રિકેટમાં વર્તમાન સમયમાં ગિલનો છે. તેમણે પહેલાથી જ પાંચ આંતરરાષ્ટ્રીય શતક લગાવી દિધા છે. જેમા ટી 20 પહેલુ શકત અને વનડે રિકોર્ડ બેવડી શદીનો પણ સમાવેશ થાય છે. હાલમાં જ સમાપ્ત થયેલ આઇપીએલમાં સીજનમાં ચાર શતક લગાવ્યા હતા.
સ્પોર્ટ્સકીડા સાથે વાત કરતા મોહમ્મદ કૈફે કહ્યુ કે, ગિલની બેટિગ કોહલની તુલનામાં સચિન સમાન છે. જ્યારે સચિન સાથે વિરાટ કોહલની તુલના કરવામાં આવે તો તેમા હજી ઘણી કમજોરી છે. આ વચ્ચે અનુભવી ભાતીય ક્રિકેટરે ઇંગ્લેન્ડમાં કોહલીની હેરાન કરનાર 2014 ની સિરિજ તરફ પણ ઇસારો કર્યો હતો.
કેફે કહ્યુ કે, સચિન પણ એક સંગઠિત બેટ્સમેન હતા. જો હુ સચિન અને વિરાટ ની તુલના કરુ છુ તો વિરાટમાં હજી કમજોરી છે. જ્યારે તે ઇંગ્લેન્ડ 2014 મા ગયા ત્યારે આઉટ ઓફ ફોર્મ હતા ઓફ સ્ટમ્પની બહાર જેમ્સ એંડરસને તેમને ભારે હેરાન કર્યા હતા. તેની પાસે તેમનો કોઇ જવાબ નથી.તે સિરીઝમાં ફલોપ રહ્યા હતા.
તેમણે વધુમાં આગળ કહ્યુ કે, ગિલ વર્તમાન સમયમાં ટેકનીકલ તેડુલકર સમાન છે. અત્યારે તેને આઉટ કરવો ઘણો મુશ્કેલ છે તેમની રમતમાં કોઇ કમજોરી નથી. વિરોટ કોહલી અને સચિન તેડુલકર બંને દિગ્ગજ છે. હુ બંને સાથે રમ્યો છુ. પરતુ કોહલની પોતાની કમજોરીયા છે.












Click it and Unblock the Notifications
