For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડિસેમ્બરમાં રમાશે ભારત-પાક. ક્રિકેટ શ્રેણી, પીસીબી પ્રમુખની જાહેરાત

|
Google Oneindia Gujarati News

કોલકાતા, 11 મે: લાંબા સમયથી ભારત અને પાકિસ્તાને સાથે કોઇ ક્રિકેટ શ્રેણી રમી નથી. મુંબઇમાં આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનની સાથે રમવાનો ઇનકાર કરી દીધો હતો, પરંતુ હવે લાંબા અંતરાલ બાદ આ બંને કટ્ટર પ્રતિદ્વંધી ટીમ એકવાર ફરી ટકરાવા તત્પર છે.

pcb
સમાચાર છે કે પાકિસ્તાન હવે ડિસેમ્બરમાં યૂએઇમાં શ્રેણીની યજમાની કરશે જેમાં ભારત પણ ભાગ લેશે. આ શ્રેણીમાં ત્રણ ટેસ્ટ, 5 વનડે અને 2 ટ્વેન્ટી20 ઇંટરનેશનલ મેચ રમાશે. આ વાતની જાણકારી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ શહરયાર ખાને બીસીસીઆઇ અધ્યક્ષ જગમોહન ડાલમિયાની સાથે બેઠક કર્યા બાદ મીડિયાને આપી.

શહરયારમાં બંને દેશો વચ્ચે ક્રિકેટ સંબંધ શરૂ કરવા માટે ડાલમિયાનો આભાર માન્યો અને જણાવ્યું કે અત્રે પોતાની યજમાની માટે ડાલમિયાનો આભારી છું. મને આનંદ છે કે અમે આ પ્રક્રિયાને ફરીથી શરૂ કરી શકીશું.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Batting for the resumption of Indo-Pak cricketing ties, Pakistan Cricket Board (PCB) chief Shahryar Khan on Sunday said that Pakistan are ready to host a series in the United Arab Emirates in December.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X