For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિરાટ કોહલીનો ફેન થયો આ પાકિસ્તાની પ્લેયર, કહ્યો યુગના મહાન ખેલાડી

ભારતે શ્રીલંકા સાથે ઐતિહાસિક વનડે જીત મેળવી હતી ત્યારે આ જીતને શ્રેય વિરાટ કોહલીને જાય છે. વિરાટ કોહલી જોરાદર સદી ફટકારી હતી.

|
Google Oneindia Gujarati News

શ્રીંલકા સામેની છેલ્લી વનડે મેચમાં કેરિયરની 46 મી સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલીએ દરેક લોકોને પોતાના ફેન બનાવી ધિધા છે. દુનિયાભરના કેટલાય મહાન ક્રિકેટર કોહલીના વખાણ કરી રહ્યા છે. તો પાકિસ્તાનના વિકેટકિપર બેટ્સમેન કામરાન અકમલે પણ કોહલીને યુગના સૌથી મહાન ખેલાડી ગણાવ્યો છે. કામરાને ટ્વીટ કરીને કહ્યુ કે, 'રન મશીન ધી કિંગ કોહલી... 46 મી સદી.. વાહ આ યુગના બોસ છે' તમને જણાવી દઇએ કે, કામરાન અકમાલ તે ખેલાડી છે જે હમેશા ભારતીય ખેલાડી સાથે ટકરાવમાં ઉતરી આવે છે.

KOHALI
આજે કામરાન અકમાલે ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીના વખાણ કર્યા હતા. વિરાટ કોહલીે રવિવારે શ્રીલંકા સામે સીરીજની છેલ્લી વનડે માં 46 મી સેન્ચુરી મારી હતી. કોહલીએ 85 બોલમાં સદી પુરી કરી હતી. પછી 110 બોલમાં તેમણે 166 રન બનાવયા હતા કોહલી આ ઇંડિયન પીચ પર સર્વેોચ્ચ સ્કોર હતો. એના લીધે જ ભારતે શ્રીલંકાને 391 રનનો લક્ષ્ય આપ્યો હતો. પંરંતુ શ્રીલંકાની ટીમ 73 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.

વિરાટ કોહોલીએ વનડે કરિયરની 46 મી સૈન્ચીરી મારી હતી. આ શતક બાદ કોહોલી વનડે ઇંટરનેશનલમાં પાંચમાં સૌથી વધારે રન બનાવનાર બની ગયો છે. વનડે મેચમાં 49 તક અને 96 અર્ધશતક સાથે 44.83 ની એવરેજથી 18,426 રન બનાવ્યા છે. શ્રીલંકાના કુમાર સંગકારા 14,232 રન સાથે બીજા નંબર પર છે. ત્યાર બાદઓસ્ટ્રેલિયાના રિકિ પોટિંગ અને શ્રીલંકાના સનથ જયસૂર્યા આવે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Pakistan's wicketkeeper batsman became a fan of Virat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X