PSBK vs SRH : પંજાબ કિગ્સનો ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય, જાણો બન્ને પ્લેઈંગ ઈલેવન
પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ રહેલા આઈપીએલના મુકાબલામાં પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
આજના મુકાબલા માટે બંને ટીમોમાં કોઈ ફેરફાર થયો નથી. લિવિંગસ્ટોન આજે પણ પંજાબમાં નથી રમી રહ્યો.

જણાવી દઈએ કે, પંજાબ કિંગ્સે મુલ્લાનપુરમાં અગાઉની મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. આ પછી ત્રણ મેચ બહાર રમાઈ અને પાંચમી મેચ માટે તેઓ ફરી એકવાર હોમ ગ્રાઉન્ડ પર છે. પંજાબ અને હૈદરાબાદ બંનેએ આ સિઝનમાં અત્યાર સુધી 2-2 મેચ જીતી છે.
પંજાબ કિંગ્સ પ્લેઈંગ ઈલેવન
શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો, જીતેશ શર્મા (વિકેટકીપર), આશુતોષ શર્મા, સેમ કુરન, શશાંક સિંઘ, સિકંદર રઝા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, અર્શદીપ સિંહ
સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ ઈલેવન
ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન (wk), અબ્દુલ સમદ, નીતિશ રેડ્ડી, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (c), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, ટી નટરાજન












Click it and Unblock the Notifications
