બાપુ ચડશે ઘોડી, રવિન્દ્ર જાડેજા-રીવાબાની સગાઈ
ભારતીય ક્રીકેટ ટીમમાં એક પછી એક લગ્નની મોસમ શરુ થઇ ગઈ છે. હજુ હમણાં જ હરભજન સિંહના લગ્ન થયા અને યુવરાજ સિંહની સગાઇ પણ હમણાં જ થઇ છે.
27 વર્ષના રવીન્દ્ર જાડેજા 25 વર્ષની રીવાબા સોલંકી નામની યુવતી સાથે 5મી ફેબ્રુઆરીએ સગાઈ કરશે. રવીન્દ્ર જાડેજા અને રીવાબા સોલંકીના સગાઇની કાર્યકમ રાજકોટમાં રવીન્દ્ર જાડેજાની પોતાની જ હોટેલ જડ્ડું ફૂડ ફિલ્ડમાં છે.

મહારાજ હિરેન રાજ્યગુરૂએ વધુમાં જણાવ્યું હતું કે, રવિન્દ્ર જાડેજા અને રીવાબાની સગાઇ વિધિ માટે સવારે 7થી 11 વાગ્યા સુધીનું મુહૂર્ત સારૂ છે.












Click it and Unblock the Notifications
