IPL 2023 Today's Match: આઇપીએલ માં આજે કોની મેચ છે- SRH vs RCB
IPL 2023 Today's Match SRH vs RCB: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023 માં ાજે મેચ નંબર 65 મેચમાં સનરાજર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુનો મુકાબલો છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમાં મેચ રમાશે. અને આરસીબી માટે લગભગ કરો યા મરો નો મુકાબલો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પહેલાજ પ્લેઓફથી બહાર થઇ ગઇ છે. પરંતુ તે દિલ્હી કૈપિટલ્સની જેમ કોઇ પણ પાર્ટીને ખરાબ કરવા માટે ઉતરી શકેછે. આરસીબીની ટીમ કાલની મેચના રિઝલ્ટ બાદ ઘણી રાહત અનુભવ કરી રહી છે. કેમ કે, અત્યાર પણ પ્લેઓફના સમીકરણમાં 7 મી ટીમ ગમે તેમ રેસમાં બનેલી છે.
આરસીબીના 12 મેચમાં છ જીત અને એટલી જ હાર સાથે 12 અંક છએ અને તે પોઇન્ટ ટેબલમાં છઠા સ્થાને પર છે. આજનો મેચ જીત્યા બાદ મુંબઇ ઇન્ડિયન્સ હટાવીને ચથા સ્થાન પર પહોચી જશે. કેમકે, તેમનો રન રેટ એમઆઇની તુલનામાં ઘણો સારો છે.
બીજી તરફ સનરાઇઝ હૈદરાબાદ અત્યારે પોઇન્ટ ટેબલમાં સૌથી નચલા સ્તર પર છે. જેમણે 12 પોઇન્ટ ટેબલ ચાર જીત અને 8 હારનો સામનો કરતા 8 પોઇન્ટ મેળવ્યા છે.












Click it and Unblock the Notifications
