For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pic: વિરાટ રોયલ્સ ડ્યુમિનિના ડેરડેવિલ્સ પર પડ્યા ભારે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 એપ્રિલ: મિશેલ સ્ટાર્ક(20/3)ની ધારદાર બોલિંગ અને સલામી બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનના કારણે રોયલ ચેલેંજર્સ બેંગલોરે રવિવારે ફિરોજશાહ કોટડા મેદાન પર ઇન્ડિયન પ્રીમિયર લીગની 26મી મચમાં દિલ્હી ડેરડેવિલ્સને 10 વિકેટથી જોરદાર માત આપી. રોયલ્સ ચેલેંજર્સની આ સતત બીજી મોટી જીત છે.

આ પહેલા ટીમે રાજસ્થાન રોયલ્સને શુક્રવારે નવ વિકેટથી હરાવ્યું હતું. આ સિઝનમાં છ મેચોમાં રોયલ ચેલેંજર્સની ત્રીજી જીત છે, જ્યારે ડેરડેવિલ્સને પોતાની સાતમી મેચમાં ચોથીવાર હારનો સામનો કરવો પડ્યો. જોકે રોયલ ચેલેંજર્સને જીત માટે 96 રનોનું સરળ લક્ષ્ય મળ્યું હતું જેને ટીમને સરળતાથી કોઇ વિકેટ ગુમાવ્યા વગર 10.3 ઓવરોમાં હાસલ કરી લીધું.

ક્રિસ ગેઇલ (62 અણનમ) અને કપ્તાન વિરાટ કોહલી (35 અણનમ)ની શાનદાર પારીનો ડેરડેવિલ્સના બોલરો પાસે કોઇ જવાબ ન્હોતો.ગેઇલે 40 બોલની પારીમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા લગાવ્યા. કોહલીએ પણ 23 બોલમાં છ ચોગ્ગા લગાવ્યા.

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય ડેરડેવિલ્સને ભારે પડી ગયો. બેંગલોરની ટીમની શાનદાર બોલિંગના કારણે 18.2 ઓવરમાં જ 95 રનોમાં દિલ્હીની આખી ટીમ ઢેર થઇ ગઇ.

બેંગલોરની ટીમ તરફથી સ્ટાર્ક ઉપરાંત મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવેલા વરુણ એરોનને 2 વિકેટ મળી. એરોને યુવરાજ સિંહ અને એંજોલો મેથ્યૂઝને પેવેલિયનની રાહ દેખાડી. ડેવિડ વીઝે પણ 2, જ્યારે હર્ષલ પટેલ અને ઇકબાલ અબ્દુલ્લાહે 1-1 વિકેટ લીધી.

માલ્યા થઇ ગયા ખુશ

માલ્યા થઇ ગયા ખુશ

રોયલ ચેલેન્જર્સ બેંગલોરની શાનદાર જીતના કારણે માલ્યાએ કપ્તાન કોહલીને ગળે લગાવી દીધો હતો.

ક્રિસ ગેઇલ (62 અણનમ)

ક્રિસ ગેઇલ (62 અણનમ)

રોયલ ચેલેંજર્સ બેંગલોરે રવિવારે ફિરોજશાહ કોટડા મેદાન પર ઇન્ડિયન પ્રીમિયર લીગની 26મી મચમાં દિલ્હી ડેરડેવિલ્સને 10 વિકેટથી જોરદાર માત આપી. ક્રિસ ગેઇલ 62 રન બનાવી અણનમ રહ્યા.

કપ્તાન કોહલી

કપ્તાન કોહલી

ક્રિસ ગેઇલ (62 અણનમ) અને કપ્તાન વિરાટ કોહલી (35 અણનમ)ની શાનદાર પારીનો ડેરડેવિલ્સના બોલરો પાસે કોઇ જવાબ ન્હોતો.ગેઇલે 40 બોલની પારીમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા લગાવ્યા. કોહલીએ પણ 23 બોલમાં છ ચોગ્ગા લગાવ્યા.

રોયલ્સની પાર્ટી

રોયલ્સની પાર્ટી

વરુણ એરોનને 2 વિકેટ મળી

જે પી ડ્યુમિનિ

જે પી ડ્યુમિનિ

દિલ્હીના કપ્તાન જેપી ડ્યુમિનિ દ્વારા માત્ર 13 રન થઇ શક્યા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
It was a sweet homecoming for Delhi boy Virat Kohli as he led Royal Challengers Bangalore (RCB) to a crushing 10 wicket win over Delhi Daredevils (DD) in an Indian PremierzLeague match (IPL 2015).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X