
IPL 2023 આ સિઝન આઇપીએલમાં નહો જોવા મળે આ બે ભારતીય ખેલાડી, હરાજી પહેલા આવ્યા સમચાર
ગજત 2023 Aucation: આઇપીએલમાં દર વર્ષે ટીમમાં મોટા ફેર બદલ જોવા મળે છે. હરાજીથી પહેલા ખેલાડીઓની સાથે સાથે ફેન્સ પણ ઘણા ઉત્સાહી રહે છે. કઇ ટીમ માટે કોણ ખેલાડી રમશે તેનો નિર્ણય હરાજીમા થાય છે. જો કે, આ વખતે 23 ડિસેમ્બરના રોજ થનાર હરાજી નાની છે. તેમા ફ્રેંચાઇઝિયો દ્વારા ઓછા ખેલાડીઓની ખરીદી કરવામાં આવશે.
આ વર્ષે હરાજીમાં મીની ઓક્શન માટે કુલ 991 ખેલાડીયોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. આ ખેલાડીઓમાં 714 ભારતીય અને 277 વિદેશી ખેલાડીનો સમાવેશ થાય છે. હરાજીમાં 30 વિદેશી સહિત કુલ 87 ખેલાડીઓની પસંદગી થનાર છે. આ દરમિયાન મહત્વનું એ રહેશે કે, 991 ખેલાડીઓમાથી એવા કયા 87 ખેલાડી રહેશે જેની કિસ્મત ખુળશે.
ભારતના બે દિગ્ગજ એલાડી આ હરાજીમાં ભાગ નથી લેવાની જી હા ભારતીય ટીમના ટેસ્ટ ખેલાડી ચેતેશ્વર પુજારા અે હનુમા વિહારી એ આઇપીએલ ઓક્શનમાં માટે રજીસ્ટ્રેશન નથી કર્યુ. આ બંને ખેલાડીયોએ આ વર્ષે હરાજીમાં બહાર રહેવાનો નિર્ણય કર્યો છે. પુજારા અને હુનમા હરાજીમાં ઘણી વાર અનસોલ્ડ રહી ચૂક્યા છે. પુજારાને છેલ્લે ચેન્નઇ ખરીદ્યા હતા પણ તને કોઇ મેચ રમવાની તક નહોતી મળી.
આ વખતેની આ હરાજીમાં આ ખેલાડીઓ પર નજર રહેશે. ચેતેશ્વર પુજારા પોતાના કેરિયરના 30 આઇપીએલ મેચ રમયા છે. જેમા તેણે 390 કન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટથી એક શતક પણ વાગ્યુ છે. સનરાઇઝ હૈદરાબાદ અે દિલ્હી કૈપિટલ્સમાથી રમેલા હુનમા વિહારીએ 24 આઇફીએલ રમ્યો છે. જેમા તેણે 284 રન બનાવ્યા છે. ભારતીય ખેલાડીઓમાં મયંક અગ્રવાલ, મનીષ પાંડેય અે કેદાર જાધવ પર સૌવની નજર રહેશે. જેમા વિદેશી ખેલાડીઓમાં બેન સ્ટોક્સ, સૈમ કર્નર અને કેન વિલિમ્સન જેવા ખેલાડીઓ પર સૌની નજર રહેશે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો