સુનિલ ગાવસ્કરે WTC ફાઇનલને ભારત માટે ગણાવ્યો મોટો પડકાર, ટી20માથી ટેસ્ટ ફોર્મેટમાં સ્વીચ કરવુ પડશે

WTC Final Inida vs AUS England: ભારતીય ક્રિકેટ ટીમને 7 જુન પહેલા ઇંગ્લેન્ડ સિવાય મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચૈંપિયનશિપ ફાઇનલ મુકાબલા રમવાનો છે. જેમા એક અઠવાડીયા જેટલો જ સમય બચ્યો છે. ભારતના લેજેન્ડ ગાવસ્કરનું માનવુ છે કે, આ ચૈંપિયનશિપ ફાઇનલમાં ભારત માટે સૌથી મોટો પડકાર ટી20 ફોર્મેટમાથી ટેસ્ટ ક્રિકેટમાં ખુદને ઢાળવાનો હશે.

GAVSKAR

ટીમ ઇન્ડિયાના મોટાભાગના ખેલાડી આઇપીએલ રમ્યા બાદ ઇંગ્લેન્ડ પહચ્યા છે. ફક્ત ચેતેશ્વર પુજારા જ એકમાત્ર ખેલાડી છે જે પહેલા ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ચૈંપિયનશિપમાં હાજર હતો. એવામાં ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ સાથે વાત કરતા કહ્યુ હતુ કે, સૌથી મોટી પરીક્ષા એ છે કે, કોઇ ખેલાડી ટી20 ફોર્મેટમાથી આવી રહ્યા છે. અને ટેસ્ટ ક્રિકેટ લાંભુ ફોર્મેટ છે. મને લાગે છે કે, આ એક મોટો પડકાર છે.

ગાવસ્કર કહે છે કે, ભારતીય ટીમ પાસે ફક્ત ચેતેશ્વર પુજારા જ એક માત્ર એવો ખેલાડી છે જે પહેલા જ ટેસ્ટ ફોર્મેટ મુજબ ઢળી ચૂક્યા છે. કેમ કે, તે ઇંગ્લેન્ડમાં કાઉ્નટી ક્રિકેટ રમતા રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી આઇપીએલમાં રમી રહ્યા છે. તો ચેતેશ્વર પુજારા ઇંગ્લેન્ડમાં સાથે કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યા હતા. કેમ કે, તેમને આઇપીએલમાં કોઇ ટીમે નહોતો ખરીદ્યો

વધુમાં ગાવસ્કેર જણાવ્યુ હતુ કે, ભારત પાસે ચેતેશ્વર પુજારા સિવાય ઇજિંગ્ય રરાણે પણે છે. પરંત તેમની પાસે અંગ્રેજી પરિસ્થિતિઓમાં સારુ પ્રદર્શન કરવાનો અનુભવ નથી. આ ખેલાડી આઇપીએલમાં ચેન્નઇ સુપર કિગ્સની ટીમ માટે સારુ પ્રદર્શન કરી ચૂક્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X