For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનની મહિલા ફેન્સને વિરાટ કોહલીનો લાગ્યો ડર, કહ્યુ ભારત નહી ઇંગ્લેન્ડની ટીમ આવે ફાઇનલ

|
Google Oneindia Gujarati News

ટી20 વિશ્વકપનો આજે બીજી સેમિફાઇનલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહ્યો છે. બુધવારે પાકિસ્તાન અને ન્યુઝિલેન્ડને હરાવીને ફાઇનલમાં પહોચી ગઇ છે. જો ભારત આજે મેચ જીતશે તો તેનો મુકાબલો સીદ્ધો ફાઇનલમાં તેના કટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાન સામે થશે. પાકિસ્તાનના ક્રિકટ ફેન્સ નથી ઇચ્છતા કે ભારત ફાઇનલમાં પહોચે.

વિરોટના જબરદસ્ત ફોર્મથી ડર્યા પાકિસ્તાની ફેન્સ

વિરોટના જબરદસ્ત ફોર્મથી ડર્યા પાકિસ્તાની ફેન્સ

સોશીયલ મીડિયામાં વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા પાકિસ્તાની ફેન્સને એ કહેતા સાંભળી શકાય છે કે, મને વિરાથી બહુ ડર લાગે છે. વિરાટ કોહલી એક એવા બેટ્સમેન છે જેનો ડર પાકિસ્તાન જ નહી પણ અન્ય દેશોના બોલરોમાં પણ છે. આ ટુર્નામેન્ટમાં વિરાટ કોહલી ઘણા સારા ફોર્મમા છે. તે અત્યાર સુધી ચાર અર્ધશતક લગાવી ચૂક્યા છે. ઇંગ્લેન્ડ સામે પણ તેમની આજે અર્ધ સેંચુરી મારી છે.

મહિલા બોલી મને કોહલીનો ડર લાગે છે

મહિલા બોલી મને કોહલીનો ડર લાગે છે

પાકિસ્તાન અને ન્યુઝિલેન્ડ વચ્ચે પહેલા ટી 20 વિશ્વકપના સેમિફાઇનલ બાદ પાકિસ્તાનના ટીમના સમર્થકોએ મીડિયા સાથે વાત કરતા સ્વીકાર કર્યો હતો કે, તે ઇચ્છે છે કે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં ભારત સેમિફાઇનલ હારી જાય કેમ કે, મને વિરાટ કોહલીનો ડર લાગે છે. તે જે રીતે આંખ દેખાડે છે હું નથી ઇચ્છતી કે ભારત સેમિફાઇનલમાં આવે હું ઇચ્છુ છુ કે, ઇંગ્લેન્ડની ટીણ ફાઇલમાં પહોંચ.

ઇંગ્લેન્ડ સામે અમે જીતી જવાના ફેન્સ

ઇંગ્લેન્ડ સામે અમે જીતી જવાના ફેન્સ

ત્યાર બાદ મહિલા ફેન્સ કહે છે કે, હું ઇચ્છુ છુ કે, ઇંગ્લેન્ડ જીતે, ત્યાર બાદ અમે જીતી જઇશુ. જ્યારે બીજી તરફ વિરાટ કોહલીએ એડિલેડ ઓવલમાં ઇંગ્લેન્ડ સામે 40 બોલ્સમાં 50 રનની શાનદાર ઇંનિગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયામાં વિરાટે 15 ઇંનિગ્સમાં કુલ 957 રન બનાવ્યા ે. ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વિજેતા ટીમ રવિવારે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફાઇનલમા પાકિસ્તાન સામે ટકરાશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Virat Kohlin's loss was seen among Pakistan fans
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X