For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાંગ્લાદેશ સામે ટીમ ઇન્ડિયાની જીત પણ ચિંતાનો વિષય

By Desk
|
Google Oneindia Gujarati News

એશિયા કપમાં ટીમ ઇન્ડિયાએ પહેલી મેચમાં બાંગ્લાદેશ ને 45 રનથી હરાવી ને સારી શરૂઆત કરી છે. આ મેચના હિરો રોહિત શર્મા રહ્યા, પરંતુ જે રીતે ફટાફટ વિકેટ પડતી રહી તે એક ચિંતાનો વિષય બની રહ્યો છે.

રોહિત શર્માને બાદ કરતા બાકીના ખેલાડી શિખર ધવન, વિરાટ કોહલી, સુરેશ રૈના અને યુવરાજ સિંહ જે રીતે આઉટ થયા તે જોઇને થોડી તો ચિંતા થવી જ જોઈએ. પરંતુ જે રીતે રોહિત શર્માએ મેચ સાચવી હતી તે ખરેખર વખાણને લાયક છે અને બાદમાં હાર્દિક પંડયા એ પણ વિસ્ફોટક બેટિંગ થી મેચમાં સારો એવો સ્કોર કર્યો હતો.

તો જુઓ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચની કેટલીક ઝલક....

એશિયા કપ 2016

એશિયા કપ 2016

રોહિત શર્માની વિસ્ફોટક બેટિંગથી ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશ વિરૃધ 166 રન બનાવવામાં સફળ રહી. જેમાં રોહિત શર્માએ 55 બોલમાં 83 રન માર્યા હતા.

એશિયા કપ 2016

એશિયા કપ 2016

એશિયાકપ ની પહેલી મેચમાં વિરાટ કોહલી કઈ ખાસ કમાલ ના બતાવી શક્યો. કોહલી 12 બોલમાં 8 રન બનાવી આઉટ થયો હતો.

એશિયા કપ 2016

એશિયા કપ 2016

શિખર ધવન માત્ર 4 બોલમાં 2 જ રન બનાવી શક્યો.

એશિયા કપ 2016

એશિયા કપ 2016

તસ્વીર જેમાં શિખર ધવનને ક્લીન બોલ્ડ કર્યો હતો.

એશિયા કપ 2016

એશિયા કપ 2016

આશિષ નેહરા ફરી એક વાર ટીમ ઇન્ડિયા માટે એક્કો સાબિત થયો. જેને 4 ઓવરમાં 23 રન આપી સૌથી વધારે 3 વિકેટ લિધી હતી.

એશિયા કપ 2016

એશિયા કપ 2016

પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા હાર્દિક પંડયાએ રોહિત શર્મા સાથે મળીને કમાલ કરી દીધો. હાર્દિક પંડયા 18 બોલમાં 31 રન બનાવ્યા હતા.

એશિયા કપ 2016

એશિયા કપ 2016

આશિષ નેહરાનું સારું પ્રદર્સન ટીમ ઇન્ડિયા માટે એક સારો સંકેત છે.

એશિયા કપ 2016

એશિયા કપ 2016

યુવરાજ સિંહે ટીમ ઇન્ડિયા માટે એક સારી ઇન્નીંગ રમવાની કોસિસ કરી હતી, પરંતુ તે પણ 16 બોલમાં ખાલી 15 રન જ કરી શક્યા.

એશિયા કપ 2016

એશિયા કપ 2016

બાંગ્લાદેશ સામે ટીમ ઇન્ડિયાની જીત બાદ ધોની, કોહલી અને રૈનાના ચેહરા પર ખુશી સાફ સાફ જોઈ શકાતી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Win over Bangladesh in Asia Cup Team India has some big concern ahead of World Cup. Top order collapsed completely is alarming.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X