ક્યારેય વિચાર્યુ નહોતું કે ટીમ ઇન્ડિયામાં રમીશઃ ધોની

ધોનીએ પેનલ ચર્ચામાં કહ્યું કે, મે ક્યારેય ભારત માટે રમવા અંગે વિચાર્યું નહોતું. જો કોઇ મેચ કે શ્રેણી માટે મારી પસંદગી થતી નહોતી તો હું ક્યારેય પણ ચિંતિત થતો નહોતો, પરંતુ મારું ધ્યાન આગામી મેચમાં યોગદાન આપતો રહેતો હતો. રાંચીમાં પોતાની શરૂઆત વર્ષો અંગે ધોનીએ કહ્યું કે ઘણા લોકો આવા નાના શહેરોને વધુ મહત્વ આપવામાં આવતું નહોતું.
એક હેલ્થ ડ્રિન્ક બ્રાન્ડના પ્રચાર કાર્યક્રમ તરીકે આયોજીત ચર્ચામાં ધોનીએ કહ્યું કે, તુલનાત્મક રીતે રાંચીમાં અનેક વરિષ્ઠ ખેલાડી છે. નાના શહેરોમાંથી આવતા મુશ્કેલીઓ આવે છે પરંતુ આ પડકારનો સામનો કરવા માટે મજબૂત બનવું પડે છે. ખેલ અને અન્ય કામો વચ્ચે તાલમેલ કેવી રીતે બેસાડે છે તે અંગે ધોનીએ કહ્યું કે, ખેલ તેની તમામ ગતિવિધિઓનું કેન્દ્ર છે.
હું ધોની પાસેથી સંયમ શીખવા ઇચ્છું છું: કોહલી
સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ભારતીય ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની પાસેથી દબાણભી સ્થિતિમાં સંયમ જાળવવાની કળા શિખવા માંગે છે. કોહલીએ કહ્યું કે હું ધોનીની એક વસ્તુને ઘણી પસંદ કરું છું અને એ તેમનું ધેર્ય છે. કાશ, હું તેનો થોડોક ભાગ પણ લઇ શકતો. તે એક એવી વ્યક્તિ છે કે જે વધારે કંઇ દર્શાવતા નથી, જેનાથી પ્રતિસ્પર્ધી ટીમને ખબર નથી પડતી કે તેમના મગજમાં શું ચાલી રહે છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી












Click it and Unblock the Notifications
