For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ISLના 5 ક્લફ એઆઈએફએફથી લાઈસન્સ મેવવામાં નાકામ રહ્યા, હવે આ કામ કરવું પડશે

ISLના 5 ક્લફ એઆઈએફએફથી લાઈસન્સ મેવવામાં નાકામ રહ્યા, હવે આ કામ કરવું પડશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઈન્ડિયન સુપર લીગના પાંચ ક્લબ એશિયાઈ ફુટબોલ પરિસંઘ અને રાષ્ટ્રીય લાઈસન્સિંગ માપદંડોને પૂરા ના કરી શક્યા. હવે શુક્રવારથી ટૂર્નામેન્ટ શરૂ થઈ રહ્યો છે, પરંતુ આ લીગમાં ભાગ માટે માપદંડો પૂરા ના કરી શકનાર ટીમના ફેસલા વિરુદ્ધ અપીલ કરવી પડશે અથવા તો એઆઈએફએફથી છૂટ લેવી પડશે.

ISL

નૉર્થઈસ્ટ યૂનાઈટેડ એફસી, કેરળ બ્લાસ્ટર્સ, ઓરિસ્સા એફસી, હૈદરાબાદ એફસી અને આ લીગની નવી ટીમ સ્પોર્ટિંગ ક્લબ ઈસ્ટ બંગાશને એઈએફએફ દ્વારા એએફસી અને રાષ્ટ્રીય પ્રતિયોગીતામાં ભાગીદારી માટે મહત્વના લાઈસન્સ આપવામાં આવ્યાં નથી, જ્યારે બેંગ્લોર એફસી, જમશેદપુર એફસી, એફસી ગોવા, એટીકે મોહન બાગાન, ચેન્નઈયિન એફસી અને મુંબઈ સિટી એફસીએ એએફસી અને આંતરરાષ્ટ્રીય લાઈસન્સ સફળતાપૂર્વક હાંસલ કરી લીધા છે.

English summary
ISL 2020: these 5 club could not get required license
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X