ઉથપ્પાની મદદથી કેકેઆરની પ્લેઓફનો માર્ગ આસાન
કોલકતા, 21 મેઃ પ્લેયર ઓફ ધ મેચ રોબિન ઉથપ્પા(67)ની શાનદાર અડધી સદીની મદદથી કોલકતા નાઇટ રાઇડર્સે આઇપીએલની સાતમી શ્રેણીમાં મંગળવારે ઇડન ગાર્ડન્સમાં પોતાની બીજી અને શ્રેણીની 47મી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સને આઠ વિકેટથી પરાજય આપ્યો છે. સુપર કિંગ્સ તરફથી આપવામાં આવેલા 155 રનના લક્ષ્યાંકને નાઇટ રાઇડર્સે બે વિકેટ ગુમાવીને સહેલાયથી હાંસલ કરી લીધો.
આ પહેલા ટોસ જીતીને કોલકતાએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્ય હતો અને ચેન્નાઇને બેટિંગ માટે આમંત્રણ પાઠવ્યું હતું. બેટિંગનું આમંત્રણ મળતા ચેન્નાઇએ નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. જેમાં સ્મિથે 5, મેક્કુલમ 28, સુરેશ રૈના 65, પ્લેસિસ 23, ધોની 21 અને જાડેજાએ 9 રન બનાવ્યા હતા. કોલકતા તરફથી કુમ્મિન્સ, નારેન અને ચાવલાએ એક-એક વિકેટ લીધી હતી.
ચેન્નાઇ તરફથી મળેલા 155 રનના લક્ષ્યાંકનો પીછો કરતા કોલકતાએ 18 ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. કોલકતા તફથી ઉથપ્પાએ 67, ગંભીરે 21, પાન્ડેએ 18 અને શાકિબ અલ હસને 46 રનની ઇનિંગ રમી હતી. ચેન્નાઇ તરફથી પાન્ડે અને જાડેજાએ એક-એક વિકેટ લીધી હતી.

કોલકતાની બેટિંગ

ચેન્નાઇની બેટિંગ
આ પહેલા ટોસ જીતીને કોલકતાએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્ય હતો અને ચેન્નાઇને બેટિંગ માટે આમંત્રણ પાઠવ્યું હતું. બેટિંગનું આમંત્રણ મળતા ચેન્નાઇએ નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. જેમાં સ્મિથે 5, મેક્કુલમ 28, સુરેશ રૈના 65, પ્લેસિસ 23, ધોની 21 અને જાડેજાએ 9 રન બનાવ્યા હતા. કોલકતા તરફથી કુમ્મિન્સ, નારેન અને ચાવલાએ એક-એક વિકેટ લીધી હતી.

ચેન્નાઇની બેટિંગ
આ પહેલા ટોસ જીતીને કોલકતાએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્ય હતો અને ચેન્નાઇને બેટિંગ માટે આમંત્રણ પાઠવ્યું હતું. બેટિંગનું આમંત્રણ મળતા ચેન્નાઇએ નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. જેમાં સ્મિથે 5, મેક્કુલમ 28, સુરેશ રૈના 65, પ્લેસિસ 23, ધોની 21 અને જાડેજાએ 9 રન બનાવ્યા હતા. કોલકતા તરફથી કુમ્મિન્સ, નારેન અને ચાવલાએ એક-એક વિકેટ લીધી હતી.

ચેન્નાઇની બેટિંગ
આ પહેલા ટોસ જીતીને કોલકતાએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્ય હતો અને ચેન્નાઇને બેટિંગ માટે આમંત્રણ પાઠવ્યું હતું. બેટિંગનું આમંત્રણ મળતા ચેન્નાઇએ નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. જેમાં સ્મિથે 5, મેક્કુલમ 28, સુરેશ રૈના 65, પ્લેસિસ 23, ધોની 21 અને જાડેજાએ 9 રન બનાવ્યા હતા. કોલકતા તરફથી કુમ્મિન્સ, નારેન અને ચાવલાએ એક-એક વિકેટ લીધી હતી.

ચેન્નાઇની બેટિંગ
આ પહેલા ટોસ જીતીને કોલકતાએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્ય હતો અને ચેન્નાઇને બેટિંગ માટે આમંત્રણ પાઠવ્યું હતું. બેટિંગનું આમંત્રણ મળતા ચેન્નાઇએ નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. જેમાં સ્મિથે 5, મેક્કુલમ 28, સુરેશ રૈના 65, પ્લેસિસ 23, ધોની 21 અને જાડેજાએ 9 રન બનાવ્યા હતા. કોલકતા તરફથી કુમ્મિન્સ, નારેન અને ચાવલાએ એક-એક વિકેટ લીધી હતી.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ

Click it and Unblock the Notifications