Olympics 2020: મેરી કોમની શાનદાર જીત, ભારતને ગોલ્ડની ઉમ્મીદ
Olympics 2020: મેરી કોમની શાનદાર જીત, ભારતને ગોલ્ડની ઉમ્મીદ
ટોક્યો: ઓલિમ્પિક્સમાં ભારતની સૌથી મજબૂત મેડલના આશાસ્પદ ખેલાડી લિજેન્ડરી મેરી કોમ મહિલા બૉક્સિંગમાં ઉડાન ભરી શરૂઆત કરી હતી. એક ચમકતી જીત સાથે, મેરીકોમે પ્રિક્વાર્ટરની ટિકિટ બુક કરાવી છે. મેરીકોમે 48-51 ફ્લાઇટવેઇટ ઇવેન્ટમાં ડોમિનિકન રિપબ્લિકની મિગુલિના હર્નાન્ડેઝ ગાર્સિયાને 3-2થી હરાવી.

ભારતને મેરી કોમ પાસે ઘણી ઉમ્મીદો છે, એશિયાની સર્વશ્રેષ્ઠ બોક્સર મેરી કોમ ભારતને ઑલિમ્પિક્સ 2020માં ગોલ્ડ મેડલ અપાવે તેવી ઉમ્મીદો છે. મેરી કોમ પોતાની પહેલી મેચમાં જીતી ચૂકી છે. જ્યારે બાકીના રાઉન્ડના મુકાબલામાં ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે. પહેલા રાઉન્ડમાં મેરી કોમને 30 પોઈન્ટ મળ્યા હતા જ્યારે ગારસિયાને 27 પોઈન્ટ મળ્યા હતા, બીજા રાઉન્ડમાં મેરી કોમને 28 પોઈન્ટ મળ્યા હતા જ્યારે આ રાઉન્ડમાં ગારસિયા 29 પોઈન્ટ સાથે મેરી કોમથી આગળ થઈ ગઈ હતી. ત્રીજા રાઉન્ડમાં મેરી કોમને 29 પોઈન્ટ મળ્યા હતા અને ગારસિયાને 28 પોઈન્ટ મળ્યા હતા. ચોથા રાઉન્ડમાં મેરી કોમને 30 પોઈન્ટ મળ્યા હતા અને ગારસિયાને 27 પોઈન્ટ મળ્યા હતા અને છેલ્લા પાંચમા રાઉન્ડમાં મેરી કોમને 29 પોઈન્ટ મળ્યા હતા અને ગારસિયાને 28 પોઈન્ટ મળ્યા હતા.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
