પ્રીતિ વિ. યુવીઃ રોમાંચક મેચમાં પંજાબનો વિજય, તસવીરો
મોહાલી, 22 એપ્રિલઃ મોહાલી ખાતે રમાયેલી આઇપીએલની 29મી મેચમાં પુણે વોરિયર્સ સામે કિંગ્સ ઇલેવન પંજાબનો રોમાંચક વિજય થયો હતો. પુણે દ્વારા આપવામાં આવેલા 186 રનના લક્ષ્યાંકને પંજાબે ઇનિંગની અંતિમ ઓવરના અંતિમ બોલે હાંસલ કર્યો. પંજાબ તરફથી મંદીપે 77 અને મિલરે 80 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પુણે તરફથી કુમાર, મેન્ડિસ અને યુવરાજે એક-એક વિકેટ મેળવી હતી.
પુણે તરફથી આપવામાં 186 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પંજાબની પ્રથમ વિકેટ ગીલક્રિસ્ટના રૂપમા પડી હતી. ગીલક્રિસ્ટ ચાર રનના વ્યક્તિગત સ્કોર પર ભુવનેશ્વર કુમારની ઓવરમાં વિકેટકીપર રોબિન ઉથ્થપાના હાથે કેચ આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ અઝહર મહેમૂદ 00, એમ વ્હોરા 22 રન પર આઉટ થયા હતા. જો કે, મનદીપ સિંહે 77 રનની અને મિલરે 80 રનની અણનમ ઇનિંગ રમીને પંજાબને વિજયી બનાવ્યું હતું. મનદીપે 58 બોલમાં સાત ચોગ્ગા ફટકાર્યા હતા, જ્યારે મિલરે 41 બોલમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા.
આ પહેલા ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી પુણેની ટીમે ફિંચની 64 રનની ઇનિંગની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીની 185 રન બનાવ્યા હતા. પુણેની પ્રથમ વિકેટ ઉથ્થપાના રૂપમાં પડી હતી. ઉથ્થપાએ 37 રન બનાવ્યા હતા. જ્યારે યુવરાજ સિંહ 34, એસ સ્મિથ 6, રાઇટ 34 અને એભિષેક નાયરે 2 રન બનાવ્યા હતા.

રોમાંચક મેચમાં પંજાબનો વિજય

રોમાંચક મેચમાં પંજાબનો વિજય

રોમાંચક મેચમાં પંજાબનો વિજય

રોમાંચક મેચમાં પંજાબનો વિજય

રોમાંચક મેચમાં પંજાબનો વિજય

રોમાંચક મેચમાં પંજાબનો વિજય

રોમાંચક મેચમાં પંજાબનો વિજય

રોમાંચક મેચમાં પંજાબનો વિજય

રોમાંચક મેચમાં પંજાબનો વિજય

રોમાંચક મેચમાં પંજાબનો વિજય

રોમાંચક મેચમાં પંજાબનો વિજય

રોમાંચક મેચમાં પંજાબનો વિજય

રોમાંચક મેચમાં પંજાબનો વિજય

રોમાંચક મેચમાં પંજાબનો વિજય

રોમાંચક મેચમાં પંજાબનો વિજય

રોમાંચક મેચમાં પંજાબનો વિજય

રોમાંચક મેચમાં પંજાબનો વિજય

રોમાંચક મેચમાં પંજાબનો વિજય

રોમાંચક મેચમાં પંજાબનો વિજય

રોમાંચક મેચમાં પંજાબનો વિજય

રોમાંચક મેચમાં પંજાબનો વિજય

રોમાંચક મેચમાં પંજાબનો વિજય

રોમાંચક મેચમાં પંજાબનો વિજય

રોમાંચક મેચમાં પંજાબનો વિજય













Click it and Unblock the Notifications
