For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતે વિદેશી ધરતી પર 5-0થી શ્રેણી જીતી રચ્યો ઇતિહાસ

|
Google Oneindia Gujarati News

બુલાવાયો, 4 ઑગસ્ટ: લેગ સ્પિનર અમિત મિશ્રાએ કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી ભારતને પાંચમી અને અંતિમ વન ડે ક્રિકેટ મેચમાં ઝિમ્બાબ્વેને સાત વિકેટથી હરાવીને વિદેશી જમીન પર પહેલીવાર શ્રેણી 5-0થી જીતી છે.

મિશ્રાએ 48 રન આપીને શાનદાર 6 વિકેટ ઝડપી જેના કારણે ઝિમ્બાબ્વેની ટીમ પહેલા બેટિંગ કરતા 39.5 ઓવરમાં 163 રન આઉટ થઇ ગઇ. ભારતે 16 ઓવરમાં બાકી હતી અને આ લક્ષ્યને આંબીને ઇતિહાસ રચી દીધો.

ભારતે છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ શ્રેણીઓ 5-0થી જીતી છે. તેણે ઇંગ્લેન્ડનું બે વખત અને ન્યૂઝિલેન્ડનો એક વખત સફાયો કર્યો છે પરંતુ વિદેશમાં કોઇ શ્રેણીમાં 5-0થી જીત તેને પહેલીવાર મળી છે.

મિશ્રાએ એક શ્રેણીમાં 18 વિકેટ લેવાનો જવાગલ શ્રીનાથના રેકોર્ડની સરખામણી કરી છે. શ્રીનાથે ન્યૂઝિલેન્ડની સામે 2002-03માં સાત મેચોમાં 18 વિકેટ લીધી જ્યારે મિશ્રાએ અત્રે પાંચ મેચોમાં 18 વિકેટ લીધી.

શ્રેણીમાં પહેલી મેચ રમી રહેલા અજિંક્ય રહાણેએ 66 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા જે 17 વન ડે મેચોમાં તેમની ત્રીજી અર્ધસદી છે. તેમણે રવિન્દ્ર જાડેજાની સાથે ત્રીજી વિકેટ માટે 71 રનનોની ભાગીદારી કરી. જાડેજાએ 77 બોલમાં અણનમ 48 રન બનાવ્યા. જાડેજાએ છગ્ગો ફટકારીને ભારતને જીત અપાવી. ભારતે 43 ઓવરમાં ત્રણ વિકેટ પર 167 રન બનાવી ઇતિહાસ રચી દીધો.

વિદેશી જમીન પર પહેલીવાર શ્રેણી 5-0થી જીતી છે

વિદેશી જમીન પર પહેલીવાર શ્રેણી 5-0થી જીતી છે

લેગ સ્પિનર અમિત મિશ્રાએ કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી ભારતને પાંચમી અને અંતિમ વન ડે ક્રિકેટ મેચમાં ઝિમ્બાબ્વેને સાત વિકેટથી હરાવીને વિદેશી જમીન પર પહેલીવાર શ્રેણી 5-0થી જીતી છે.

ભારતે ઇતિહાસ રચી દીધો

ભારતે ઇતિહાસ રચી દીધો

મિશ્રાએ 48 રન આપીને શાનદાર 6 વિકેટ ઝડપી જેના કારણે ઝિમ્બાબ્વેની ટીમ પહેલા બેટિંગ કરતા 39.5 ઓવરમાં 163 રન આઉટ થઇ ગઇ. ભારતે 16 ઓવરમાં બાકી હતી અને આ લક્ષ્યને આંબીને ઇતિહાસ રચી દીધો.

5-0થી જીત પહેલીવાર મળી

5-0થી જીત પહેલીવાર મળી

ભારતે છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ શ્રેણીઓ 5-0થી જીતી છે. તેણે ઇંગ્લેન્ડનું બે વખત અને ન્યૂઝિલેન્ડનો એક વખત સફાયો કર્યો છે પરંતુ વિદેશમાં કોઇ શ્રેણીમાં 5-0થી જીત તેને પહેલીવાર મળી છે.

ઝિમ્બાબ્વેનું વ્હાઇટવોશ

ઝિમ્બાબ્વેનું વ્હાઇટવોશ

લેગ સ્પિનર અમિત મિશ્રાએ કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી ભારતને પાંચમી અને અંતિમ વન ડે ક્રિકેટ મેચમાં ઝિમ્બાબ્વેને સાત વિકેટથી હરાવીને વિદેશી જમીન પર પહેલીવાર શ્રેણી 5-0થી જીતી છે. મિશ્રાએ 48 રન આપીને શાનદાર 6 વિકેટ ઝડપી જેના કારણે ઝિમ્બાબ્વેની ટીમ પહેલા બેટિંગ કરતા 39.5 ઓવરમાં 163 રન આઉટ થઇ ગઇ. ભારતે 16 ઓવરમાં બાકી હતી અને આ લક્ષ્યને આંબીને ઇતિહાસ રચી દીધો.

અજિંક્ય રહાણે અને રવિન્દ્ર જાડેજા

અજિંક્ય રહાણે અને રવિન્દ્ર જાડેજા

શ્રેણીમાં પહેલી મેચ રમી રહેલા અજિંક્ય રહાણેએ 66 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા જે 17 વન ડે મેચોમાં તેમની ત્રીજી અર્ધસદી છે. તેમણે રવિન્દ્ર જાડેજાની સાથે ત્રીજી વિકેટ માટે 71 રનનોની ભાગીદારી કરી. જાડેજાએ 77 બોલમાં અણનમ 48 રન બનાવ્યા.

કપ્તાન વિરાટ કોહલી

કપ્તાન વિરાટ કોહલી

શ્રેણી જીત્યા બાદ કપ્તાન વિરાટ કોહલીએ ટ્રોફી સ્વીકારી હતી. અને ઉજવણી માટે અન્ય ખેલાડીઓને મંચ પર બોલાવ્યા.

ઝિમ્બાબ્વેનું વ્હાઇટવોશ કરી ભારતે રચ્યો ઇતિહાસ

ઝિમ્બાબ્વેનું વ્હાઇટવોશ કરી ભારતે રચ્યો ઇતિહાસ

શ્રેણી જીત્યા બાદ કપ્તાન વિરાટ કોહલીએ ટ્રોફી સ્વીકારી હતી. અને ઉજવણી માટે અન્ય ખેલાડીઓને મંચ પર બોલાવ્યા. ટીમ ઇન્ડિયાએ રચેલા ઇતિહાતની ઉજવણી કરવામાં દકેક ખેલાડી મસ્ત થઇ ગયો.

English summary
Leg-spinner Amit Mishra notched up a career-best six-wicket haul as Indian bowlers once again ripped through Zimbabwe, dismissing them for a paltry 163 in the fifth and final cricket one-dayer between the two sides here today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X