આઇપીએલ 6માં ફુંકાયુ વીરૂનું વાવાઝોડુ, દિલ્હીનો વિજય તસવીરોમાં

નવી દિલ્હી, 22 એપ્રિલઃ દિલ્હી ડેરડેવિલ્સ ટીમે આખરે આઇપીએલ છમાં પોતાની પહેલી જીત નોંધાવી છે. વિરેન્દ્ર સેહવાગના અણનમ 95 રનની વિસ્ફોટક ઇનિંગની મદદથી ડેરડેવિલ્સે સતત છ મેચોમાં હાર મેળવ્યા બાદ ફિરોજશાહ કોટલા મેદાન પર જોરદાર પુનરાગમન કરીને લીગની 28મી અને પોતાની સાતમી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને નવ વિકેટથી હરાવ્યું.

સહેવાગને મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યો. સેહવાગ અને સુકાની મહિલા જયવર્ધને(59) પ્રથમ વિકેટ માટે 151 રનની ભાગીદારી નોંધાવતા પોતાની ટીમનો વિજય નિશ્ચિત કરી લીધો હતો. જે આઇપીએલ 6ની કોઇપણ વિકેટ માટેની સૌથી મોટી ભાગીદારી છે. મહિલા જયવર્ધને અને સેહવાગની વિસ્ફોટક ઇનિંગના કારણે મુંબઇ દ્વારા આપવામાં આવેલા 162 રનના પડકારને સહેલાયથી દિલ્હીએ 17 ઓવરમાં એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ડેવિડ વોર્નરે અણનમ 7 રન બનાવ્યા હતા.

ગત ત્રણ મેચોમાં નિષ્ફળ રહ્યાં બાદ સેહવાગે પોતાની વિસ્ફોટક ઇનિંગમા 57 બોલમાં 13 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. જયવર્ધને એ પણ ડેર ડેવિલ્સના પુર્વ સુકાની સાથે તાલ મિલાવતા 43 બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો હતો. જયવર્ધને લસિથ મલિંગાની ઓવરમાં એલબી આઉટ થયો હતો. મુંબઇની છ મેચોમાં આ ત્રીજી હાર છે.

આ પહેલા, મુંબઇ ઇન્ડિયન્સે સચિન તેંડુલકર(54) અને રોહિત શર્મા(73)ની શાનદાર ઇનિંગની મદદથી ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારીત 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા. મુંબઇની વિકેટ પર નજર નાખીએ તો સ્મિથ 08, કે કાર્તિક 02, પોલાર્ડ 19, રાયડુએ 2 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી તરફથી ઉમેશ યાદવે બે અને વાન દે મોર્વેએ એક વિકેટ ઝડપી હતી.

આઇપીએલ 6માં ફુંકાયુ વીરૂનું વાવાઝોડુ, દિલ્હીનો વિજય

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X