મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન જુઓ તસવીરોમાં

ઇન્ડિયન પ્રીમિયર લીગના સીઝન-6ના ફાઇનલ મુકાબલામાં રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડિયંસની ટીમે ચેન્નઇ સુપર કિંગ્સને 23 રનોથી હરાવી આઇપીએલ-6ની ટ્રોફી પર કબજો મેળવી લીધો છે.

ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવા મેદાનમાં ઉતરેલી મુંબઇની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 148 રન બનાવ્યા હતા, જેને જોતાં ચેન્નઇ સુપર કિંગ્સને આ લક્ષ્યાંક આસાન લાગતો હતો, પરંતુ ટોપ ઓર્ડર ટપોટપો પેવેલિયન ભેગો થઇ જતાં ચેન્નઇ સુપર કિંગ્સના વટાણાં વેરાઇ ગયા અને મુંબઇ ઇન્ડિયંસે ટ્રોફી પર કબજો મેળવી લીધો. મુંબઇ ઇન્ડિયંસે પહેલી વાર આઇપીએલ ટ્રોફી જીતી છે.

મુંબઇ ઇન્ડિયંસ ટીમની જીત બાદ ભારતના મહાન ખેલાડી સચિન તેંડુલકરે આઇપીએલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. સચિન તેંડુલકર વન-ડેમાંથી પહેલાં જ સંન્યાસ લઇ ચૂક્યાં છે.

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

જીત બાદ સચિન તેંડુલકર અને તેમની પત્ની અંજલિએ ઇડન ગાર્ડન મેદાનના ચક્કર માર્યા હતા.

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જશ્ન મનાવતાં ખેલાડીઓ.

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

ટ્રોફી સાથે મુંબઇ ઇન્ડિયંસ ટીમ

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

ટ્રોફી સાથે મુંબઇ ઇન્ડિયંસ ટીમ

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જશ્ન મનાવતાં ખેલાડીઓ.

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જશ્ન મનાવતાં ખેલાડીઓ.

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

ટ્રોફી સાથે મુંબઇ ઇન્ડિયંસ ટીમ

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

ટ્રોફી સાથે મુંબઇ ઇન્ડિયંસ ટીમ

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

ટ્રોફી સાથે મુંબઇ ઇન્ડિયંસ ટીમ

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

ટ્રોફી સાથે મુંબઇ ઇન્ડિયંસ ટીમ

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

પોતાના સાથીઓ સાથે હરભજન સિંહ અને કીરોન પોલાર્ડ

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

મુંબઇ ઇન્ડિયંસની જીતનો જશ્ન

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X