FIDE World Cup Chess Tournament: ફાઇનલમાં પહોચ્યો પ્રગનાનંદ, હવે વિશ્વના નંબર 1 કાર્લસન સાથે મુકાબલો
FIDE World Cup Chess: ચેસ રમીને ગ્રૈંડમાસ્ટર ભારતીય રમેશબાબુ પ્રગનાનંદે સોમવારે ઇતિહાસ રચી દિધો હતો. તેમણે અજરબેજાનના બાકુમાં FIDE (ફેડરેશન ઇન્ટરનેશનલ ડેસ એચક્સ) વિશ્વ કપના ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી છે. સેમીફાઇનલમાં પ્રગનાનંદે નંબર ત્રણ અમેરિકી ખેલાડી ફૈબિયાનો કારુઆનાની ટાઇબ્રેકરમાં 3,4-2,5 થી હરાવ્યો હતો.

ચેસ ટુર્નામેન્ટમં વિશ્વ કપ ફાઇનલ સુધી પહોચનાર પ્રગનાનદ બીજા ભારતીય છે આ સાથે જ પ્રગનાનંદે આગામાી ર્ષની કૈડિટે્સ ઇવેન્ટમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. બાબી ફિશર અને મેગ્નસ કાર્લસન બાદ કૈડિડેટ્સ ટૂર્નામેન્ટ માટે ક્વાલીફઆઇ કરનાર પ્રગનાનંદ ત્રીજા સૌથી યુવા ખેલાડી છે. આ ખિતાબ જીત્યા બાદ હવે તેમનો મુકાબલો વર્લ્ડ નંબર 1 મેગન્સ કાર્લસન સાથે થશે. આ પહેલા એટલે 17 ઓગસ્ટે પ્રગનાનંદે સડન ડેથ ડાર્ઇબ્રેકમાં અર્જુન એરિગેસીને 5-4 થી હાર આપી હતી.
ચૈન્નઇના આ લેખાડી 5 વાર વિશ્વ ચૈમ્પિયન વિશ્વનાથ આનંદ સિવાય કૈડિડેટ્સમાં પ્રતિસ્પર્ધા કરનાર એક માત્ર અન્ય ભારતીય હશે. ટાર્ઇબ્રેકરમાં અમેરિકી ગ્રૈડમાસ્ટર હિકારુ નાકામુરાને હરાવ્યા બાદ પ્રગનાનદન ફિડે વિશ્વ કપના સૈથી મોટા ઉલટ ફેરમાથી એકની શરુઆત કરી હતી.












Click it and Unblock the Notifications
