પુજારાને શોર્ટ ફોર્મેટમાં અજમાવી શકાય: સુનિલ ગાવાસ્કર

ઇગ્લેંડ વિરૂદ્ધના પ્રથમ ટેસ્ટમાં અમદાવાદમાં લક્ષ્યનો પીછો કરતાં ચેતેશ્વર પુજારાએ ઓપનર બેસ્ટમેન વિરેન્દ્ર સહેવાગની તુલનામાં વધારે ઝડપી રન બનાવ્યા હતા. તે અંગે સુનિલ ગવાસ્કરને પુછવામાં આવતાં તેમને કહ્યું હતું કે ચેતેશ્વર પુજારીને અજમાવી શકાય તેની ટેકનીક સારી છે. જો તમારી ટેકનીક સારી હોય તો શોટ રમવાની ક્ષમતા વધારવામાં સમસ્યા ઉભી થતી નથી.
સુનિલ ગાવાસ્કરે એનડીટીવીને જણાવ્યું હતું કે જો તમારી પાસે વન-ડે ક્રિકેટમાં ટેસ્ટની તુલનામાં વધારે શોટ રમવાનું લાયસન્સ હોય છે. આ ફક્ત આત્મવિશ્વાસની વાત છે. તે આઇપીએલ ટીમનો ભાગ રહ્યો છે. તેને યોગ્ય તક મળી નથી. ત્યાં પણ તે નિચલા ક્રમે બેટીંગ કરતો હતો અને તે બેટીંગ કરવા આવતો અને ઝડપી શોટ રમવા પડવા હતા.












Click it and Unblock the Notifications
