પુણે વોરિયર્સે આઇપીએલ સાથેનો નાતો તોડ્યો
નવી દિલ્હી, 21 મેઃ પુણે વોરિયર્સ ફ્રેન્ચાયઝી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તેઓ આઇપીએલ સાથેનો નાતો તોડી રહ્યાં છે. આ નિર્ણય ફૂલ ફ્રેન્ચાયઝી ફીને લઇને ચાલુ વર્ષે ઉદ્દભવેલા પ્રશ્નો બાદ કરવામાં આવ્યો છે.
આઇપીએલમાં પુણેએ 8માં સ્થાન પર રહીને પોતાના ચાલુ સીઝનનો અભિયાન પૂર્ણ કર્યો હતો. બીસીસીઆઇ દ્વારા બેન્ક ગેરન્ટી કાસ્ટિંગ અંતર્ગત નક્કી કરેલી ફુલ ફ્રેન્ચાયઝી ફી ભરવામાં પુણે સહારા વોરિયર્સ નિષ્ફળ રહ્યું હતું.













Click it and Unblock the Notifications
