For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇપીએલ 7: યુવીની વિસ્ફોટક ઇનિંગ છતાં રાજસ્થાનનો વિજય

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 12 મેઃ યુવરાજ સિંહે 2007ના વિશ્વકપ દરમિયાનના પોતાના વિસ્ફોટક અંદાજનું પુનરાવર્તન કરતા આઇપીએલ 7ની રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં 83 રન ફટકાર્યા હતા, જો કે, સ્ટીવ સ્મિથ(48) અને જેમ્સ ફોક્નર(41)ની ઇનિંગની મદદથી રોયલ્સે રોયલ ચેલેન્જર્સને પાંચ વિકેટથી પરાજય આપ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે નિર્ધારિત 20 ઓવરમાં 190 રન બનાવી રાજસ્થાન રોયલ્સને 191નો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં રાજસ્થાને પાંચ વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. ફોક્નરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

આ પહેલા બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલી બેટિંગ કરતા 190 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલી 4, ગેઇલ 19, ઝોલ 16, એડીબી વિલિયર્સ 58, યુવરાજ સિંહ 83, મોર્કલ 1, પાર્થિવ પટેલે 2 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી રિચાર્ડસન 2, ફોકનર 1, તાંબે 1 અને તાવટિયાએ એક-એક વિકેટ લીધી હતી.

બેંગ્લોર તરફથી મળેલા 191 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રાજસ્થાને નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. રાજ્સથાન તરફથી રહાણે એ 24, નાયર 56, વોટ્સને 1, બિન્ની 1, સેમસન 13, સ્મીથ 48, ફોક્નર 41 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી યુવરાજ સિંહે 4 અને ચહલે એક વિકેટ લીધી હતી.

રાજસ્થાનનું બેટિંગ

બેંગ્લોરનું બેટિંગ

બેંગ્લોરનું બેટિંગ

આ પહેલા બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલી બેટિંગ કરતા 190 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલી 4, ગેઇલ 19, ઝોલ 16, એડીબી વિલિયર્સ 58, યુવરાજ સિંહ 83, મોર્કલ 1, પાર્થિવ પટેલે 2 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી રિચાર્ડસન 2, ફોકનર 1, તાંબે 1 અને તાવટિયાએ એક-એક વિકેટ લીધી હતી.

બેંગ્લોરનું બેટિંગ

બેંગ્લોરનું બેટિંગ

આ પહેલા બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલી બેટિંગ કરતા 190 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલી 4, ગેઇલ 19, ઝોલ 16, એડીબી વિલિયર્સ 58, યુવરાજ સિંહ 83, મોર્કલ 1, પાર્થિવ પટેલે 2 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી રિચાર્ડસન 2, ફોકનર 1, તાંબે 1 અને તાવટિયાએ એક-એક વિકેટ લીધી હતી.

બેંગ્લોરનું બેટિંગ

બેંગ્લોરનું બેટિંગ

આ પહેલા બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલી બેટિંગ કરતા 190 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલી 4, ગેઇલ 19, ઝોલ 16, એડીબી વિલિયર્સ 58, યુવરાજ સિંહ 83, મોર્કલ 1, પાર્થિવ પટેલે 2 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી રિચાર્ડસન 2, ફોકનર 1, તાંબે 1 અને તાવટિયાએ એક-એક વિકેટ લીધી હતી.

બેંગ્લોરનું બેટિંગ

બેંગ્લોરનું બેટિંગ

આ પહેલા બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલી બેટિંગ કરતા 190 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલી 4, ગેઇલ 19, ઝોલ 16, એડીબી વિલિયર્સ 58, યુવરાજ સિંહ 83, મોર્કલ 1, પાર્થિવ પટેલે 2 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી રિચાર્ડસન 2, ફોકનર 1, તાંબે 1 અને તાવટિયાએ એક-એક વિકેટ લીધી હતી.

બેંગ્લોરનું બેટિંગ

બેંગ્લોરનું બેટિંગ

આ પહેલા બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલી બેટિંગ કરતા 190 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલી 4, ગેઇલ 19, ઝોલ 16, એડીબી વિલિયર્સ 58, યુવરાજ સિંહ 83, મોર્કલ 1, પાર્થિવ પટેલે 2 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી રિચાર્ડસન 2, ફોકનર 1, તાંબે 1 અને તાવટિયાએ એક-એક વિકેટ લીધી હતી.

બેંગ્લોરનું બેટિંગ

બેંગ્લોરનું બેટિંગ

આ પહેલા બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલી બેટિંગ કરતા 190 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલી 4, ગેઇલ 19, ઝોલ 16, એડીબી વિલિયર્સ 58, યુવરાજ સિંહ 83, મોર્કલ 1, પાર્થિવ પટેલે 2 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી રિચાર્ડસન 2, ફોકનર 1, તાંબે 1 અને તાવટિયાએ એક-એક વિકેટ લીધી હતી.

બેંગ્લોરનું બેટિંગ

બેંગ્લોરનું બેટિંગ

આ પહેલા બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલી બેટિંગ કરતા 190 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલી 4, ગેઇલ 19, ઝોલ 16, એડીબી વિલિયર્સ 58, યુવરાજ સિંહ 83, મોર્કલ 1, પાર્થિવ પટેલે 2 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી રિચાર્ડસન 2, ફોકનર 1, તાંબે 1 અને તાવટિયાએ એક-એક વિકેટ લીધી હતી.

English summary
Australian imports Steve Smith and James Faulkner pounded 65 runs in just 17 balls to carry Rajasthan Royals to a five-wicket win against Royal Challengers Bangalore in a crucial IPL game in Banglore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X