IPL-6: રોમાંચક મુકાબલામાં રાજસ્થાને બેંગલોરને હરાવ્યું, તસવીરો

જયપૂર, 30 એપ્રિલ: સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં સોમવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગની છઠ્ઠી સીઝનની 40મી મેચમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ચાર વિકેટે હરાવી દીધું. રાજસ્થાને બેંગલોર દ્વારા મળેલા 172 રનોના લક્ષ્યને છેલ્લી ઓવર સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં એક બોલમાં બાકી રહેતા હાસીલ કરી લીધું.

છેલ્લી ઓવરમાં જીત મેળવવા માટે રાજસ્થાનને 6 રનોની જરૂરત હતી. બીજા બોલ પર બ્રાડ હોજ આઉટ થઇ ગયો. ત્યારબાદ ઓવેશ શાહને વિરાટે શાનદારરીતે રન આઉટ કરી દીધો. છેલ્લા બે બોલોમાં ત્રણ રનોની જરૂરિયાત હતી. સ્ટુઅર્ટ બિન્નીએ એક ચોગ્ગો લગાવીને ટીમે જીત અપાવી દીધી.

હજી પણ બેંગલોરે પોતાના હોમગ્રાઉન્ડની બહાર મેચ જીતવાની છે. હોમગ્રાઉન્ડની બહાર રમાયેલી મેચોમાં તેની આ ચોથી હાર છે. ટીમે બેંગલોરમાં રમાયેલા પોતાની તામામ મેચો જીતી લીધી છે. જ્યારે રાજસ્થાન રોયલ્સની આ છઠ્ઠી હાર હતી. જોકે પોતાના ઘરેલું મેદાન પર ટીમે 9માંથી પાંચ મેચ જીતી છે.

Rajsthan royals defeats to Royal Challengers Bangalore

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X