ઉથ્થપાના સહારે KKRની દોડમાં યથાવત
કટક, 15 મેઃ આઇપીએલની સાતમી શ્રેણીમાં બુધવારે બારાબતી સ્ટેડિયમમાં રમાયેલી 40મી મેચમાં રોબિન ઉથ્થપા(80)ની શાનદાર અડધી સદીની મદદથી કોલકતા નાઇટ રાઇડર્સે મુંબઇ ઇન્ડિયન્સને છ વિકેટથી હરાવશે. મુંબઇ તરફથી મળેલા 142 રનના લક્ષ્યાંકને કોલકતાએ ચાર વિકેટ ગુમાવીને આઠ બોલ બાકી હતા ત્યારે હાંસલ કરી લીધો. ઉથપ્પાને તેની શાનદાર ઇનિંગ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
આ પહેલા કોલકતાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને મુંબઇને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. બેટિંગનું આમંત્રણ મળતા મુંબઇએ નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા હતા. જેમાં સિમોન્સ 12, ગૌતમ 8, રાયડૂ 33, રોહિત શર્મા 51, એન્ડરસન 18, પોલાર્ડ 10, તારેએ 2 રન બનાવ્યા હતા. કોલકતા તરફથી મોર્કલ 2, શાકિબ અલ હસન, નરૈન અને ચાવલાએ 1-1 વિકેટ લીધી હતી.
મુંબઇ તરફથી મળેલા 142 રનના લક્ષ્યાંકને કોલકતાએ 18-4 ઓવરમાં ચાર વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. કોલકતા તરફથી ઉથ્થપા 80, ગંભીર 14, પાંડે 14, પઠાણ 20, શાકિબ અલ હસન 9 રન બનાવ્યા હતા. મુંબઇ તરફથી હરભજન સિંહ 2, મલિંગા અને સિમોન્સે 1-1 વિકેટ મેળવી હતી.

કોલકતાની બેટિંગ

મુંબઇની બેટિંગ
આ પહેલા કોલકતાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને મુંબઇને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. બેટિંગનું આમંત્રણ મળતા મુંબઇએ નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા હતા. જેમાં સિમોન્સ 12, ગૌતમ 8, રાયડૂ 33, રોહિત શર્મા 51, એન્ડરસન 18, પોલાર્ડ 10, તારેએ 2 રન બનાવ્યા હતા. કોલકતા તરફથી મોર્કલ 2, શાકિબ અલ હસન, નરૈન અને ચાવલાએ 1-1 વિકેટ લીધી હતી.

મુંબઇની બેટિંગ
આ પહેલા કોલકતાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને મુંબઇને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. બેટિંગનું આમંત્રણ મળતા મુંબઇએ નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા હતા. જેમાં સિમોન્સ 12, ગૌતમ 8, રાયડૂ 33, રોહિત શર્મા 51, એન્ડરસન 18, પોલાર્ડ 10, તારેએ 2 રન બનાવ્યા હતા. કોલકતા તરફથી મોર્કલ 2, શાકિબ અલ હસન, નરૈન અને ચાવલાએ 1-1 વિકેટ લીધી હતી.

મુંબઇની બેટિંગ
આ પહેલા કોલકતાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને મુંબઇને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. બેટિંગનું આમંત્રણ મળતા મુંબઇએ નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા હતા. જેમાં સિમોન્સ 12, ગૌતમ 8, રાયડૂ 33, રોહિત શર્મા 51, એન્ડરસન 18, પોલાર્ડ 10, તારેએ 2 રન બનાવ્યા હતા. કોલકતા તરફથી મોર્કલ 2, શાકિબ અલ હસન, નરૈન અને ચાવલાએ 1-1 વિકેટ લીધી હતી.

મુંબઇની બેટિંગ
આ પહેલા કોલકતાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને મુંબઇને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. બેટિંગનું આમંત્રણ મળતા મુંબઇએ નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા હતા. જેમાં સિમોન્સ 12, ગૌતમ 8, રાયડૂ 33, રોહિત શર્મા 51, એન્ડરસન 18, પોલાર્ડ 10, તારેએ 2 રન બનાવ્યા હતા. કોલકતા તરફથી મોર્કલ 2, શાકિબ અલ હસન, નરૈન અને ચાવલાએ 1-1 વિકેટ લીધી હતી.

મુંબઇની બેટિંગ
આ પહેલા કોલકતાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને મુંબઇને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. બેટિંગનું આમંત્રણ મળતા મુંબઇએ નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા હતા. જેમાં સિમોન્સ 12, ગૌતમ 8, રાયડૂ 33, રોહિત શર્મા 51, એન્ડરસન 18, પોલાર્ડ 10, તારેએ 2 રન બનાવ્યા હતા. કોલકતા તરફથી મોર્કલ 2, શાકિબ અલ હસન, નરૈન અને ચાવલાએ 1-1 વિકેટ લીધી હતી.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ

Click it and Unblock the Notifications