ભારતીય સુપરમોડલે આપ્યું ફીફાને ‘હોટ’ ફેરવેલ
ફીફા વિશ્વકપની ફાઇનલ જર્મની અને આર્જેન્ટિના વચ્ચે 14 જુલાઇના રોજ રમાનારી છે, જોકે ફાઇનલ નજીક આવી ગઇ હોવા છતાં પણ કેટલાક ફૂટબોલ ચાહકોનો ક્રેઝ ઘટ્યો નથી. વાત બૉલીવુડની કરવામાં આવે તો બૉલીવુડના મોટાભાગના સ્ટાર્સ ફૂટબોલના દિવાના છે. નતાલિયાએ પોતાની ચેસ્ટ પર મેસીનું ચિત્ર દોરાવ્યું હતું, હવે આ યાદીમાં વધુ એક મોડલ અને અભિનેત્રીનું નામ જોડાઇ ગયું છે.
આ પણ વાંચોઃ- મેસીની દિવાની નતાલિયાએ ચેસ્ટ પર દોરાવ્યું ચિત્ર
શિફાંજલી રાવ નામની મોડલ કમ અભિનેત્રીએ તાજેતારમાં ફીફા વિશ્વકપ 2014ને ફેરવેલ આપવા માટે એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. જોકે આ ફોટોશૂટમાં તે કોઇ ફૂટબોલના ખેલાડીની તસવીર સાથે અથવા તો એ ખેલાડીને ટેટૂ કે ચિત્ર પોતાના શરીર પર દોરવાતી દર્શાવાઇ નથી. આ ફોટોશૂટમાં તેણે ફૂટબોલ સાથે કેટલીક માદક તસવીરો ખેંચાવી છે.
આ પણ વાંચોઃ- ફીફા વિશ્વકપઃ મૂલર પાસે ઇતિહાસ રચવાની સુવર્ણ તક
શિફાંજલીએ કહ્યું છેકે ફૂટબોલ તેની પ્રિય રમત છે અને તેનો ફેવરિટ ખેલાડી લિયોનેલ મેસી છે. જ્યારે પણ મેસી ગોલ કરે છે ત્યારે તેના હૃદયના ધબકારા વધી જાય છે. તેણે કહ્યું છેકે તેની ઇચ્છા છેકે ભારતની ટીમ પણ ફૂટબોલ જેવી રમતમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઉચ્ચ કક્ષાએ લઇ જાય અને ગૌરવ અપાવે.

શિફાંજલી રાવનું હોટ ફોટોશૂટ
શિફાંજલી રાવ નામની મોડલ કમ અભિનેત્રીએ તાજેતારમાં ફીફા વિશ્વકપ 2014ને ફેરવેલ આપવા માટે એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. જોકે આ ફોટોશૂટમાં તે કોઇ ફૂટબોલના ખેલાડીની તસવીર સાથે અથવા તો એ ખેલાડીને ટેટૂ કે ચિત્ર પોતાના શરીર પર દોરવાતી દર્શાવાઇ નથી. આ ફોટોશૂટમાં તેણે ફૂટબોલ સાથે કેટલીક માદક તસવીરો ખેંચાવી છે.

શિફાંજલી રાવનું હોટ ફોટોશૂટ
શિફાંજલી રાવ નામની મોડલ કમ અભિનેત્રીએ તાજેતારમાં ફીફા વિશ્વકપ 2014ને ફેરવેલ આપવા માટે એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. જોકે આ ફોટોશૂટમાં તે કોઇ ફૂટબોલના ખેલાડીની તસવીર સાથે અથવા તો એ ખેલાડીને ટેટૂ કે ચિત્ર પોતાના શરીર પર દોરવાતી દર્શાવાઇ નથી. આ ફોટોશૂટમાં તેણે ફૂટબોલ સાથે કેટલીક માદક તસવીરો ખેંચાવી છે.

શિફાંજલી રાવનું હોટ ફોટોશૂટ
શિફાંજલી રાવ નામની મોડલ કમ અભિનેત્રીએ તાજેતારમાં ફીફા વિશ્વકપ 2014ને ફેરવેલ આપવા માટે એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. જોકે આ ફોટોશૂટમાં તે કોઇ ફૂટબોલના ખેલાડીની તસવીર સાથે અથવા તો એ ખેલાડીને ટેટૂ કે ચિત્ર પોતાના શરીર પર દોરવાતી દર્શાવાઇ નથી. આ ફોટોશૂટમાં તેણે ફૂટબોલ સાથે કેટલીક માદક તસવીરો ખેંચાવી છે.

શિફાંજલી રાવનું હોટ ફોટોશૂટ
શિફાંજલી રાવ નામની મોડલ કમ અભિનેત્રીએ તાજેતારમાં ફીફા વિશ્વકપ 2014ને ફેરવેલ આપવા માટે એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. જોકે આ ફોટોશૂટમાં તે કોઇ ફૂટબોલના ખેલાડીની તસવીર સાથે અથવા તો એ ખેલાડીને ટેટૂ કે ચિત્ર પોતાના શરીર પર દોરવાતી દર્શાવાઇ નથી. આ ફોટોશૂટમાં તેણે ફૂટબોલ સાથે કેટલીક માદક તસવીરો ખેંચાવી છે.

શિફાંજલી રાવનું હોટ ફોટોશૂટ
શિફાંજલી રાવ નામની મોડલ કમ અભિનેત્રીએ તાજેતારમાં ફીફા વિશ્વકપ 2014ને ફેરવેલ આપવા માટે એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. જોકે આ ફોટોશૂટમાં તે કોઇ ફૂટબોલના ખેલાડીની તસવીર સાથે અથવા તો એ ખેલાડીને ટેટૂ કે ચિત્ર પોતાના શરીર પર દોરવાતી દર્શાવાઇ નથી. આ ફોટોશૂટમાં તેણે ફૂટબોલ સાથે કેટલીક માદક તસવીરો ખેંચાવી છે.

શિફાંજલી રાવનું હોટ ફોટોશૂટ
શિફાંજલી રાવ નામની મોડલ કમ અભિનેત્રીએ તાજેતારમાં ફીફા વિશ્વકપ 2014ને ફેરવેલ આપવા માટે એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. જોકે આ ફોટોશૂટમાં તે કોઇ ફૂટબોલના ખેલાડીની તસવીર સાથે અથવા તો એ ખેલાડીને ટેટૂ કે ચિત્ર પોતાના શરીર પર દોરવાતી દર્શાવાઇ નથી. આ ફોટોશૂટમાં તેણે ફૂટબોલ સાથે કેટલીક માદક તસવીરો ખેંચાવી છે.

શિફાંજલી રાવનું હોટ ફોટોશૂટ
શિફાંજલી રાવ નામની મોડલ કમ અભિનેત્રીએ તાજેતારમાં ફીફા વિશ્વકપ 2014ને ફેરવેલ આપવા માટે એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. જોકે આ ફોટોશૂટમાં તે કોઇ ફૂટબોલના ખેલાડીની તસવીર સાથે અથવા તો એ ખેલાડીને ટેટૂ કે ચિત્ર પોતાના શરીર પર દોરવાતી દર્શાવાઇ નથી. આ ફોટોશૂટમાં તેણે ફૂટબોલ સાથે કેટલીક માદક તસવીરો ખેંચાવી છે.

શિફાંજલી રાવનું હોટ ફોટોશૂટ
શિફાંજલી રાવ નામની મોડલ કમ અભિનેત્રીએ તાજેતારમાં ફીફા વિશ્વકપ 2014ને ફેરવેલ આપવા માટે એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. જોકે આ ફોટોશૂટમાં તે કોઇ ફૂટબોલના ખેલાડીની તસવીર સાથે અથવા તો એ ખેલાડીને ટેટૂ કે ચિત્ર પોતાના શરીર પર દોરવાતી દર્શાવાઇ નથી. આ ફોટોશૂટમાં તેણે ફૂટબોલ સાથે કેટલીક માદક તસવીરો ખેંચાવી છે.

Click it and Unblock the Notifications