સોચી ઓલિમ્પિક 2014નું શાનદાર સમાપન જુઓ તસવીરોમાં...
સોચી, 24 ફેબ્રુઆરી: રશિયાના શહેર સોચીમાં શિયાળુ રમત 'સોચી ઓલિમ્પિક 2014'નો પ્રારંભ 7 ફેબ્રુઆરીના રોજ થયો હતો. આ વખતે ઓલિમ્પિકમાં વિશ્વના 88 દેશોના 3 હજાર એથલીટોએ ભાગ લીધો હતો, અને 98 ગોલ્ડ મેડલ માટે મુકાબલો કર્યો હતો.
નોંધનીય બાબત એ છે કે ઉદઘાટન સમયે ભારતને શર્મસાર થવું પડ્યું કારણ કે તેમાં ત્રણ ભારતીય ખેલાડીઓ રાષ્ટ્રીય ધ્વજ વિના જ પરેડ કરી રહ્યા હતા. જેનું કારણ એ હતું કે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ વહીવટી કારણોને લીધે સસ્પેન્ડ કરી દીધું હતું. જોકે બાદમાં ભારતીય ધ્વજને સન્માનપૂર્વક અન્ય દેશોની હરોળમાં 15 ફેબ્રુઆરીના રોજ સોચીમાં લહેરાવવામાં આવ્યો હતો.
સોચી ઓલિમ્પિકનો ઉદઘાટન સમારંભ પણ શાનદાર રહ્યો હતો. તેમાં પણ અરબોના ખર્ચે આતિશબાજી કરવામાં આવી હતી. પરંતુ ડાન્સરોની ભૂલના કારણે ઓલિમ્પિકના પાંચ સર્કલને બદલે માત્ર ચાર જ સર્કલ બન્યા હતા. જોકે સમાપન સમારંભમાં ડાન્સરોએ પોતાની ભૂલ સુધારી લીધી અને પાંચે પાંચ સર્કલોને પૂર્ણરીતે બનાવ્યા હતા.
ગઇકાલે સોચીમાં યોજાયેલા શિયાળુ ઓલિમ્પિક 2014નું શાનદાર રીતે સમાપન કરવામાં આવ્યું હતું. જેની શાનદાર તસવીરો જુઓ સ્લાઇડરમાં..

સોચી ઓલિમ્પિક 2014નું શાનદાર સમાપન
રશિયાના શહેર સોચીમાં શિયાળુ રમત 'સોચી ઓલિમ્પિક 2014'નો પ્રારંભ 7 ફેબ્રુઆરીના રોજ થયો હતો. આ વખતે ઓલિમ્પિકમાં વિશ્વના 88 દેશોના 3 હજાર એથલીટોએ ભાગ લીધો હતો, અને 98 ગોલ્ડ મેડલ માટે મુકાબલો કર્યો હતો.

સોચી ઓલિમ્પિક 2014નું શાનદાર સમાપન
ઉદઘાટન સમયે ભારતને શર્મસાર થવું પડ્યું કારણ કે તેમાં ત્રણ ભારતીય ખેલાડીઓ રાષ્ટ્રીય ધ્વજ વિના જ પરેડ કરી રહ્યા હતા. જેનું કારણ એ હતું કે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ વહીવટી કારણોને લીધે સસ્પેન્ડ કરી દીધું હતું.

સોચી ઓલિમ્પિક 2014નું શાનદાર સમાપન
સોચી ઓલિમ્પિકનો ઉદઘાટન સમારંભ પણ શાનદાર રહ્યો હતો. તેમાં પણ અરબોના ખર્ચે આતિશબાજી કરવામાં આવી હતી. પરંતુ ડાન્સરોની ભૂલના કારણે ઓલિમ્પિકના પાંચ સર્કલને બદલે માત્ર ચાર જ સર્કલ બન્યા હતા. જોકે સમાપન સમારંભમાં ડાન્સરોએ પોતાની ભૂલ સુધારી લીધી અને પાંચે પાંચ સર્કલોને પૂર્ણરીતે બનાવ્યા હતા.

સોચી ઓલિમ્પિક 2014નું શાનદાર સમાપન
સોચી ઓલિમ્પિકનો ઉદઘાટન સમારંભ પણ શાનદાર રહ્યો હતો.

સોચી ઓલિમ્પિક 2014નું શાનદાર સમાપન
તેમાં પણ અરબોના ખર્ચે આતિશબાજી કરવામાં આવી હતી

સોચી ઓલિમ્પિક 2014નું શાનદાર સમાપન
ડાન્સરોની ભૂલના કારણે ઓલિમ્પિકના પાંચ સર્કલને બદલે માત્ર ચાર જ સર્કલ બન્યા હતા. જોકે સમાપન સમારંભમાં ડાન્સરોએ પોતાની ભૂલ સુધારી લીધી અને પાંચે પાંચ સર્કલોને પૂર્ણરીતે બનાવ્યા હતા.

સોચી ઓલિમ્પિક 2014નું શાનદાર સમાપન
રશિયાના શહેર સોચીમાં શિયાળુ રમત 'સોચી ઓલિમ્પિક 2014'નો પ્રારંભ 7 ફેબ્રુઆરીના રોજ થયો હતો.

સોચી ઓલિમ્પિક 2014નું શાનદાર સમાપન
આ વખતે ઓલિમ્પિકમાં વિશ્વના 88 દેશોના 3 હજાર એથલીટોએ ભાગ લીધો હતો, અને 98 ગોલ્ડ મેડલ માટે મુકાબલો કર્યો હતો.

સોચી ઓલિમ્પિક 2014નું શાનદાર સમાપન
નોંધનીય બાબત એ છે કે ઉદઘાટન સમયે ભારતને શર્મસાર થવું પડ્યું કારણ કે તેમાં ત્રણ ભારતીય ખેલાડીઓ રાષ્ટ્રીય ધ્વજ વિના જ પરેડ કરી રહ્યા હતા. જેનું કારણ એ હતું કે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ વહીવટી કારણોને લીધે સસ્પેન્ડ કરી દીધું હતું. જોકે બાદમાં ભારતીય ધ્વજને સન્માનપૂર્વક અન્ય દેશોની હરોળમાં 15 ફેબ્રુઆરીના રોજ સોચીમાં લહેરાવવામાં આવ્યો હતો.

સોચી ઓલિમ્પિક 2014નું શાનદાર સમાપન
સોચી ઓલિમ્પિકનો ઉદઘાટન સમારંભ પણ શાનદાર રહ્યો હતો. તેમાં પણ અરબોના ખર્ચે આતિશબાજી કરવામાં આવી હતી. પરંતુ ડાન્સરોની ભૂલના કારણે ઓલિમ્પિકના પાંચ સર્કલને બદલે માત્ર ચાર જ સર્કલ બન્યા હતા. જોકે સમાપન સમારંભમાં ડાન્સરોએ પોતાની ભૂલ સુધારી લીધી અને પાંચે પાંચ સર્કલોને પૂર્ણરીતે બનાવ્યા હતા.

સોચી ઓલિમ્પિક 2014નું શાનદાર સમાપન
સોચી ઓલિમ્પિક 2014નું શાનદાર સમાપન

સોચી ઓલિમ્પિક 2014નું શાનદાર સમાપન
રશિયાના શહેર સોચીમાં શિયાળુ રમત 'સોચી ઓલિમ્પિક 2014'નો પ્રારંભ 7 ફેબ્રુઆરીના રોજ થયો હતો. આ વખતે ઓલિમ્પિકમાં વિશ્વના 88 દેશોના 3 હજાર એથલીટોએ ભાગ લીધો હતો, અને 98 ગોલ્ડ મેડલ માટે મુકાબલો કર્યો હતો.

સોચી ઓલિમ્પિક 2014નું શાનદાર સમાપન
સોચી ઓલિમ્પિકનો ઉદઘાટન સમારંભ પણ શાનદાર રહ્યો હતો. તેમાં પણ અરબોના ખર્ચે આતિશબાજી કરવામાં આવી હતી. પરંતુ ડાન્સરોની ભૂલના કારણે ઓલિમ્પિકના પાંચ સર્કલને બદલે માત્ર ચાર જ સર્કલ બન્યા હતા. જોકે સમાપન સમારંભમાં ડાન્સરોએ પોતાની ભૂલ સુધારી લીધી અને પાંચે પાંચ સર્કલોને પૂર્ણરીતે બનાવ્યા હતા.

સોચી ઓલિમ્પિક 2014નું શાનદાર સમાપન
આ વખતે ઓલિમ્પિકમાં વિશ્વના 88 દેશોના 3 હજાર એથલીટોએ ભાગ લીધો હતો, અને 98 ગોલ્ડ મેડલ માટે મુકાબલો કર્યો હતો.

સોચી ઓલિમ્પિક 2014નું શાનદાર સમાપન
સોચી ઓલિમ્પિકનો ઉદઘાટન સમારંભ પણ શાનદાર રહ્યો હતો. તેમાં પણ અરબોના ખર્ચે આતિશબાજી કરવામાં આવી હતી. પરંતુ ડાન્સરોની ભૂલના કારણે ઓલિમ્પિકના પાંચ સર્કલને બદલે માત્ર ચાર જ સર્કલ બન્યા હતા. જોકે સમાપન સમારંભમાં ડાન્સરોએ પોતાની ભૂલ સુધારી લીધી અને પાંચે પાંચ સર્કલોને પૂર્ણરીતે બનાવ્યા હતા.

સોચી ઓલિમ્પિક 2014નું શાનદાર સમાપન
રશિયાના શહેર સોચીમાં શિયાળુ રમત 'સોચી ઓલિમ્પિક 2014'નો પ્રારંભ 7 ફેબ્રુઆરીના રોજ થયો હતો. આ વખતે ઓલિમ્પિકમાં વિશ્વના 88 દેશોના 3 હજાર એથલીટોએ ભાગ લીધો હતો, અને 98 ગોલ્ડ મેડલ માટે મુકાબલો કર્યો હતો.

સોચી ઓલિમ્પિક 2014નું શાનદાર સમાપન
નોંધનીય બાબત એ છે કે ઉદઘાટન સમયે ભારતને શર્મસાર થવું પડ્યું કારણ કે તેમાં ત્રણ ભારતીય ખેલાડીઓ રાષ્ટ્રીય ધ્વજ વિના જ પરેડ કરી રહ્યા હતા. જેનું કારણ એ હતું કે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ વહીવટી કારણોને લીધે સસ્પેન્ડ કરી દીધું હતું. જોકે બાદમાં ભારતીય ધ્વજને સન્માનપૂર્વક અન્ય દેશોની હરોળમાં 15 ફેબ્રુઆરીના રોજ સોચીમાં લહેરાવવામાં આવ્યો હતો.

સોચી ઓલિમ્પિક 2014નું શાનદાર સમાપન
રશિયાના શહેર સોચીમાં શિયાળુ રમત 'સોચી ઓલિમ્પિક 2014'નો પ્રારંભ 7 ફેબ્રુઆરીના રોજ થયો હતો. આ વખતે ઓલિમ્પિકમાં વિશ્વના 88 દેશોના 3 હજાર એથલીટોએ ભાગ લીધો હતો, અને 98 ગોલ્ડ મેડલ માટે મુકાબલો કર્યો હતો.

સોચી ઓલિમ્પિક 2014નું શાનદાર સમાપન
સોચી ઓલિમ્પિક 2014નું શાનદાર સમાપન

સોચી ઓલિમ્પિક 2014નું શાનદાર સમાપન
નોંધનીય બાબત એ છે કે ઉદઘાટન સમયે ભારતને શર્મસાર થવું પડ્યું કારણ કે તેમાં ત્રણ ભારતીય ખેલાડીઓ રાષ્ટ્રીય ધ્વજ વિના જ પરેડ કરી રહ્યા હતા. જેનું કારણ એ હતું કે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ વહીવટી કારણોને લીધે સસ્પેન્ડ કરી દીધું હતું. જોકે બાદમાં ભારતીય ધ્વજને સન્માનપૂર્વક અન્ય દેશોની હરોળમાં 15 ફેબ્રુઆરીના રોજ સોચીમાં લહેરાવવામાં આવ્યો હતો.
-
PNG New Rule: ઘરમાં પાઈપલાઈન ગેસ અને LPG બંને છે તો સાવધાન! તાત્કાલિક કરો આ કામ, સરકારનો નવો આદેશ લાગુ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ -
ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલ્ટો, માવઠાને લઈને હવામાન વિભાગની નવી આગાહી -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં

Click it and Unblock the Notifications